શોધખોળ કરો

iPhone 14 Pro Maxની પ્રથમ તસવીર આવી સામે, લીક થયેલા મૉડલમાં આવ છે ફિચર્સ, જુઓ..........

લીક થયેલા રિપોર્ટમાં ખાસ વાત છે કે, ફોનની ફ્રન્ટ પેનલ પર પિલ કટઆઉટ 7.15mm હોવાનો દાવો કરવામાં આવે છે જ્યારે પંચ-હોલ કટઆઉટ 5.59mm હોવાનો દાવો કરવામાં આવે છે.

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ કંપની એપલ હવે બહુ જલદી પોતાના નવા ફોનને લૉન્ચ કરવા જઇ રહી છે, આ માટે તમામ તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. નેક્સ્ટ જનરેશનના એપલના નવા મૉડલને લૉન્ચ કરતાં પહેલા તેની એક ઝલક લીક કરાઇ છે. લીક રિપોર્ટ પ્રમાણે એપલનુ આ નવુ મૉડલ iPhone 14 Pro Max હશે, જોકે કંપનીએ અધિકારિક રીતે આનુ નામ નથી આપ્યુ. લેટેસ્ટ ડેવલપમેન્ટમાં = Apple iPhone 14 Pro Max ની ડિઝાઇન ઑનલાઇન પ્લેટફોર્મ પર આવી છે. 

લીક થયેલા રિપોર્ટમાં ખાસ વાત છે કે, ફોનની ફ્રન્ટ પેનલ પર પિલ કટઆઉટ 7.15mm હોવાનો દાવો કરવામાં આવે છે જ્યારે પંચ-હોલ કટઆઉટ 5.59mm હોવાનો દાવો કરવામાં આવે છે. જે iPhone 14 Pro Maxને સ્પેશ્યલ બનાવે છે. 

iPhone 14 Pro Max પ્રથમ તસવીર -
લીક થયેલી ડિટેલ અને તસવીરો પરથી માની શકાય છે કે, પીલ આકારના કટઆઉટ અને પંચ-હોલ કટઆઉટ વચ્ચે અંતર હશે જે આગામી iPhone મોડલ્સ પર ફ્રન્ટ-ફેસિંગ કેમેરા અને ફેસ આઈડી સેન્સર માટે નોચને બદલવા માટે સેટ છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે 14 પ્રો મેક્સમાં 1.95mm પાતળી બેઝલ હશે, જે 13 Pro Max પર જોવા મળતા 2.42mm બેઝલ્સ કરતાં ઘણી પાતળી છે. આ આવનારા સ્માર્ટફોન માટે સ્ક્રીન-ટુ-બોડી રેશિયો વધારશે.


iPhone 14 Pro Maxની પ્રથમ તસવીર આવી સામે, લીક થયેલા મૉડલમાં આવ છે ફિચર્સ, જુઓ..........

Apple iPhone 14 Pro Max 160.7mm ઊંચો હશે અને સાઇડ બટનો સાથે ઉપકરણની પહોળાઈ 78.53mm હશે. પાછળના ભાગમાં કેમેરા બમ્પ સહિત ફોનની ઊંડાઈ 12.16mm હશે. પહેલાથી જ જાણ કરવામાં આવ્યું છે કે આગામી iPhone 14 સિરીઝના મોડલ પર કેમેરા બમ્પ થોડો જાડો છે કારણ કે કંપની સામાન્ય 12-મેગાપિક્સલ સેન્સરને બદલે 48-મેગાપિક્સલના પ્રાથમિક કેમેરા સેન્સરનો ઉપયોગ કરશે.

iPhone 14 Pro Maxમાં 6.7-ઇંચ ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે, જે આઇફોન 13 પ્રો મેક્સ જેવું જ છે જ્યારે પ્રો મોડેલમાં 6.1-ઇંચની સ્ક્રીન હશે. પ્રો મોડલ એપલ 16 પ્રો પ્રોસેસર દ્વારા સંચાલિત હોવાનું કહેવાય છે, બિન-પ્રો મોડેલ A16 SoC ચલાવશે જે વર્તમાન પેઢીના A15 બાયોનિક ચિપનું સંશોધિત સંસ્કરણ હોવાનું કહેવાય છે.

 

ટોપ સ્ટોરી

Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Google Pixel 11 Pro: WhatsApp મેસેજ આવતા જ ચાલુ થઇ જશે ફોનની LED લાઇટ, Pixel 11 Proમાં નવું ફિચર
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Ignite 2026: Copilotથી AI એજન્ટ્સ સુધી, Microsoft Igniteમાં થઇ શકે છે મોટા એલાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન
Microsoft Outage: વૈશ્વિક સ્તરે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ, આઉટલુક અને ટીમ્સ બંધ થવાથી લાખો યૂઝર્સ પરેશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
Ahmedabad: અમદાવાદમાં દિલજીત દોસાંજના કૉન્સર્ટનો ફીવર, 2 હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Huawei OSTA O1 Pro: 7000mAh બેટરીવાળો પહેલો નૉન-ફૉલ્ડેબલ વાઇડ સ્ક્રીન ફોન લૉન્ચ, જાણો ફિચર્સ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Embed widget