શોધખોળ કરો

Apple Device: એપલ પોતાના આ ડિવાઇસનુ સસ્તુ વર્ઝન કરશે લૉન્ચ, જાણો વિગતે

હાલમાં કંપની ત્રણ એપલ ટીવી મૉડલ વેચે છે, એક રિપોર્ટ અનુસાર, આનુ 4K Apple ટીવી 32GB અને 64GB ની સાથે આવે છે, ક્રમશઃ 179 ડૉલર અને 199 ડૉલરમાં વેચાય છે. 

Budget Apple TV: એપલ એન નવુ એપલ ટીવી લૉન્ચ કરવાનુ પ્લાનિંગ કરી રહી છે. નવુ એપલ ટીવી આ વર્ષના અંત સુધીમાં લૉન્ચ થવાની આશા છે. એક રિપોર્ટ અનુસાર મંદીની વચ્ચે હાર્ડવેર, કૉન્ટેક્ટ અને સર્વિસને ઇન્ટીગ્રેટ કરવાની Apple ની એગ્રેસિવ સ્ટ્રેટજી પોતાના કમ્પીટીટર્સની સાથે ગેમને ભરવામાં મદદ કરશે. 

હાલમાં કંપની ત્રણ એપલ ટીવી મૉડલ વેચે છે, એક રિપોર્ટ અનુસાર, આનુ 4K Apple ટીવી 32GB અને 64GB ની સાથે આવે છે, ક્રમશઃ 179 ડૉલર અને 199 ડૉલરમાં વેચાય છે. 

એનવીડિયાના શીલ્ડ લાઇનઅપ ઉપરાંત, કોઇપણ સેટઅપ બૉક્સમાં એપલ ટીવી 4K જેવા હૉમ થિએટર અને ફૉરમેટની એક મોટી રેન્જ માટે સપોર્ટ નથી. આ પ્રૉફેશનલ હૉમ થિએટર ઇન્સ્ટૉલરો તમાટે ગૉલ્ડ સ્ટાન્ડર્ડ છે અને પોતાના એક્સટેન્ડેડ ડિસ્પ્લે આઇડેન્ટિફિકેશન (ઇડીઆઇડી) ક્ષમતાઓ માટે પૉપ્યુલર છે. 

ઇડીઆઇડી તમારા સેટ-અપ બૉક્સ, કે બ્લૂ-રે પ્લેયર, કે અન્ય ડિવાઇસને એલર્ટ કરે છે કે યૂઝર્સે આને કયા પ્રકારની ડિસ્પ્લેમાં પ્લગ કર્યુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે જોકે, વધારે બજેટ ફ્રેન્ડલી Apple TV HD સમાન EDID હેન્ડલિંગ શેર કરે છે, આમાં અન્ય તમામ ફિચર્સનો અભાવ છે, જે Apple 4Kનુ હૉમ થિએટર પસંદ કરનારાઓ માટે જરૂર ખરીદવુ જોઇએ.

ઉલ્લેખનીય છે કે એપલે તાજેતરમાં જ પોતાનો સસ્તો 5G સ્માર્ટફોન એપલ આઇફોન એસઇ 3 લૉન્ચ કર્યો હતો, જેની કિંમત 41900 રૂપિયાથી શરૂ થાય છે, અને 46900 રૂપિયા સુધી જાય છે.

આ પણ વાંચો...... 

વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં

World Boxing Championship: ભારતની નિકહત ઝરીને રચ્યો ઇતિહાસ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી

પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો

આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ

SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે

Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget