શોધખોળ કરો
Advertisement
8 GB રેમ સાથે લૉન્ચ થયુ AVITA Liber V14 R5 લેપટૉપ, જાણો શું શું છે ખાસિયતો
આ ફેસ્ટિવ સિઝનને જોતા AVITAએ પોતાનુ નવુ લેપટૉપ Liber V14 R5ને ભારતમાં લૉન્ચ કરી દીધુ છે
નવી દિલ્હીઃ સ્માર્ટફનની જેમ આજકાલ લેપટૉપ પણ સ્માર્ટ થઇ રહ્યાં છે, આ ફેસ્ટિવ સિઝનને જોતા AVITAએ પોતાનુ નવુ લેપટૉપ Liber V14 R5ને ભારતમાં લૉન્ચ કરી દીધુ છે. આ લેપટૉપ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટની સાથે સાથે કંપનીના ઓનલાઇન સ્ટૉર પર પણ વેચાણ માટે અવેલેબલ છે.
લેપટૉપના ફિચર્સ
ફિચર્સની વાત કરીએ તો AVITA Liber V14માં પરફોર્મન્સ માટે Ryzen 5 AMD Vega 8 ગ્રાફિક પ્રૉસેસર છે, આ લેપટૉપ 8GB રેમ અને 512 SSD સ્ટૉરેજની સાથે છે. આ ઉપરાંત આમાં ઓપરેટિંગ માટે વિન્ડો 10 હૉમ મળશે. આ લેપટૉપ સ્લિમ બેઝલ એન્ટી ગ્લેર ફૂલ HD ડિસ્પ્લેની સાથે આવે છે. આ ઉપરાંત આની બેટરી 10 કલાક સુધીનો બેકઅપ આપે છે. આમાં કીબોર્ડ બેકલાઇટિંગ ફિચર આપવામાં આવ્યુ છે.
આમાં બ્લૂટૂથ 4.2, WiFi, HDMI, USB 3.0, USB Type C જેવા કનેક્ટિવિટી ફિચર્સ છે. આ લેપટૉપનુ વજન 1.25 કિલોગ્રામ છે. આમાં 1Wના બે સ્પીકર્સ અને ડ્યૂલ માઇક્રોફોનનો પણ સપોર્ટ મળે છે. આ લેપટૉપમાં 14 કલર્સ તમને મળશે. કંપની આ લેપટૉપ પર 24 મહિનાની વૉરંટી આપી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement