શોધખોળ કરો

Jio vs Airtel vs VI: આખા વર્ષ માટે સૌથી સસ્તો પ્લાન, ₹276 માં કુલ 912GB ડેટા અને Unlimited 5G ઇન્ટરનેટ

Cheapest Recharge Plans: Jioનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન 3,599 રૂપિયાનો છે. તેની વેલિડિટી સંપૂર્ણ 365 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2.5GB ડેટા મળે છે

Cheapest Recharge Plans: તમિલનાડુ માટે 152 રનની ઇનિંગ રમ્યા બાદ વૉશિંગટન સુંદરે કહ્યું, "હું મારી જાતને ટૉપ ઓર્ડરનો બેટ્સમેન માનું છું. હું ખૂબ જ ખુશ છું કે મને નંબર-3 પર બેટિંગ કરવાની તક મળી. મારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે મારે જરૂરિયાતના સમયે ટીમને જેની સૌથી વધુ જરૂર હોય છે તે કરી શકું, હું હંમેશા વિચારું છું કે ક્રિકેટ એક ટીમ ગેમ છે અને મને આશા છે કે હું સતત આવી મોટી ઇનિંગ્સ રમી શકીશ.

આટલું જ નહીં, તમારા પ્લાન પણ માસિક પ્લાન કરતાં ઘણા સસ્તા હશે. આ સિવાય જો આગામી એક વર્ષમાં રિચાર્જ પ્લાન મોંઘા થઈ જાય તો પણ તેનાથી તમારા પ્લાનમાં કોઈ ફરક નહીં પડે. આવો અમે તમને આ યોજનાઓ અને તેના ફાયદાઓ વિશે જણાવીએ.

Reliance Jio નો વાર્ષિક પ્લાન 
Jioનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન 3,599 રૂપિયાનો છે. તેની વેલિડિટી સંપૂર્ણ 365 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2.5GB ડેટા મળે છે. એટલે કે આ પ્લાન સાથે યૂઝર્સને કુલ 912.50 GB ડેટા મળે છે. આ પ્લાન સાથે યૂઝર્સને અનલિમિટેડ વૉઈસ કૉલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળી શકે છે. આ સાથે જિઓ ટીવી, જિઓ સિનેમા અને જિઓ ક્લાઉડનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે. આ સિવાય યૂઝર્સ Jio True5G એટલે કે અનલિમિટેડ 5G ડેટાનો પણ ઉપયોગ કરી શકે છે. આ પ્લાનની માસિક કિંમત લગભગ 276 રૂપિયા પ્રતિ મહિને આવે છે.

Bharti Airtel નો વાર્ષિક પ્લાન 
એરટેલનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન રૂ. 1,999 છે, જે Jioના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન કરતાં ઘણો સસ્તો છે, પરંતુ આ પ્લાન સાથે યૂઝર્સને મર્યાદિત ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી પણ 365 દિવસની છે, પરંતુ તેમાં કુલ 24GB ડેટા ઉપલબ્ધ છે. આ સિવાય તેમાં અનલિમિટેડ વૉઈસ કૉલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા ઉપલબ્ધ છે. આમાં Airtel Xtream, Spam Fighting Network, Apollo 24*7 Circle, Wynk Musicનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ છે.

Vi નો વાર્ષિક પ્લાન 
Vi નો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન 3,499 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી સંપૂર્ણ 365 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1.5GB ડેટા, અનલિમિટેડ વૉઈસ કૉલિંગ, 100 SMS દરરોજની સુવિધા મળે છે. આ ઉપરાંત, આ પ્લાન સાથે યૂઝર્સને Binge ઓલ નાઈટ અને વીકએન્ડ ડેટા રૉલઓવરની સુવિધા મળે છે.

આ પણ વાંચો

Instagram પરથી હવે ફટાફટ થશે લાખોની કમાણી, યૂઝરને મદદ કરવા આવી ગયું આ ખાસ ફિચર 

ટોપ સ્ટોરી

Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Instagram-YouTubeથી કરો છો કમાણી ? 31 ઓગસ્ટની ડેડલાઇનવાળો નિયમ સમજી લો
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
Jio Prepaid Plan: જિઓનો 98 દિવસવાળો પ્લાન કરી દો એક્ટિવ, આ વસ્તુઓનો મળશે લાભ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
ફોન ચોરી થયા પછી હેકર્સ સૌ પ્રથમ શું કરે છે? જાણો તેનો જવાબ
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!
Mobile Number Leaks: જો આ સંકેત મળે તો, સમજી જાઓ લીક થઈ ગયો છે તમારો મોબાઈલ નંબર!

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget