શોધખોળ કરો
ઓપ્પોનો આ સ્પેશ્યલ કેમેરા 5G ફોન થયો 3500 રૂપિયા સસ્તો, હવે મળી રહ્યો છે આટલી સસ્તી કિંમતે.....
ફ્લિપકાર્ટની Mobile Bonanza સેલમાં આ ફોનનુ પેમેન્ટ તમે ICICI બેન્કના કાર્ડથી કરો છો તો તમને 3500 રૂપિયાન સુધીની ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ફોન પર 12 મહિના માટે મફતમાં 120GB ક્લાઉડ સ્ટૉરેજની સુવિધા પણ આપવામાં આવશે
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર ઓપ્પોનો પ્રીમિયમ ફોન ઓપ્પો રેનો 5 પ્રૉ 5Gને તમે ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો તમારા માટે બેસ્ટ મોકો છે. ફ્લિપકાર્ટ પર આ ફોન એકદમ સસ્તી કિંમતે અવેલેલબલ છે.
ફ્લિપકાર્ટની Mobile Bonanza સેલમાં આ ફોનનુ પેમેન્ટ તમે ICICI બેન્કના કાર્ડથી કરો છો તો તમને 3500 રૂપિયાન સુધીની ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ફોન પર 12 મહિના માટે મફતમાં 120GB ક્લાઉડ સ્ટૉરેજની સુવિધા પણ આપવામાં આવશે.
ઓપ્પો રેનો 5 પ્રૉ 5Gના સ્પેશિફિકેશન્સ....
ઓપ્પો રેનો 5 પ્રૉ 5G ફોનમાં MediaTek Dimensity 1000+ પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન 8GB રેમ અને 128GB ની ઇન્ટરનલ સ્ટૉરેજની સાથે છે. ફોનમાં 65W SuperVOOC 2.0 ફાસ્ટ ચાર્જિગ સપોર્ટની સાથે 4,350mAh ની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 4G LTE, ડ્યૂલ બેન્ડ વાઇ-ફાઇ, જીપીએસ, બ્લૂટૂથ 5.1 અને યુએસબી ટાઇપ સી જેવા ફિચર્સ જોવા મળે છે. Oppo Reno 5 Pro 5Gને 8GB રેમ અને 128GB સ્ટૉરેજવા એક જ વેરિએન્ટમાં ઉતારવામાં આવ્યુ છે, જેની કિંમત 35,990 રૂપિયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement