શોધખોળ કરો
સ્નેપચેટે કોરોનાના ડૉનેશન માટે લૉન્ચ કર્યુ આ ખાસ ફિચર, WHO સાથે મળીને કરશે મદદ
Snapchatએ WHOની સાથે મળીને કોરોના વિરુદ્ધની લડાઇમાં સાથ આપવાનુ નક્કી કર્યુ છે. સ્નેપચેટ તરફથી એક એવો AR Lens રિલીઝ કરવામાં આવ્યો છે
![સ્નેપચેટે કોરોનાના ડૉનેશન માટે લૉન્ચ કર્યુ આ ખાસ ફિચર, WHO સાથે મળીને કરશે મદદ coronavirus snapchat launches lens feature for donation સ્નેપચેટે કોરોનાના ડૉનેશન માટે લૉન્ચ કર્યુ આ ખાસ ફિચર, WHO સાથે મળીને કરશે મદદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/09152630/snapchat-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસની લડાઇમાં જુદી જુદી કંપનીઓ પોતાનાથી બનતી મદદ કરી રહી છે. હવે આ લિસ્ટમાં સ્નેપચેટે પણ મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે.
Augmented Reality લેન્સો માટે જાણીતી મલ્ટીમીડિયા મેસેજિંદ એપ Snapchatએ WHOની સાથે મળીને કોરોના વિરુદ્ધની લડાઇમાં સાથ આપવાનુ નક્કી કર્યુ છે. સ્નેપચેટ તરફથી એક એવો AR Lens રિલીઝ કરવામાં આવ્યો છે, જેનાથી Snapchatના યૂઝર્સને આસાનીથી WHOના કોરોના વાયરસ ફંડમાં મદદ કરી શકાશે.
Snapchat તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, WHOની સાથે અમે કામ કરીશુ. સ્નેપચેટે એક એવો લેન્સ બનાવ્યો છે, આ લેન્સની મદદથી 23 કરન્સીને AR Support માટે તૈયાર કરવામાં આવશે. આના મારફતે તમે આ કરન્સીને સ્નેપચેટના આ લેન્સની સામે લાવશો તો તમને બતાવશે કે કઇ રીતે તમારા પૈસાનો ઉપયોગ કોરોના સામેની લડાઇમાં કરવામાં આવશે.
વળી સ્નેપચેટે WHOની સાથે મળીને એક ગેમ પણ તૈયાર કરી છે, આને Covid-19 Myth Busting નામ આપવામાં આવ્યુ છે. આના મારફતે સ્નેપચેટ તમને 10 સલાલ પુછે છે, અને આની મદદથી કોરોના સામે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
![સ્નેપચેટે કોરોનાના ડૉનેશન માટે લૉન્ચ કર્યુ આ ખાસ ફિચર, WHO સાથે મળીને કરશે મદદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/07230143/surat-1-300x225.jpg)
![સ્નેપચેટે કોરોનાના ડૉનેશન માટે લૉન્ચ કર્યુ આ ખાસ ફિચર, WHO સાથે મળીને કરશે મદદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/07173605/medicine-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)