શોધખોળ કરો

ફેસબુક મેસેન્જરમાં આવ્યું ડાર્ક મૉડ ફિચર, આ રીતે કરો એક્ટિવેટ

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા કંપની ફે્સબુક ઘણા સમયથી મેસેન્જર માટે ડાર્ક મૉડનું ટેસ્ટિંગ કરી રહ્યાં હતું, હવે તે લગભગ બધા યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. જોકે આ હજુ મેસેન્જર પર નથી આવ્યુ. આને કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. [gallery ids="379551"] ફેસબુક મેસેન્જરમાં ડાર્ક મૉડ એક ઇમૉજી સેન્ડ કરીને એનેબલ કરી શકાય છે. આ ડાર્ક મૉડ એન્ડ્રોઇડ અને iOS બન્ને માટે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડેવલપર કૉન્ફરન્સ દરમિયાન ફેસબુકના મેસેન્જરમાં ડાર્ક મૉડ આવપાનો વાયદો કર્યો હતો. ડાર્ક મૉડ આ રીતે કરો એક્ટિવેટ.... --- તમારા ફોનમાં ફેસબુક મેસેન્જર ઓપન કરો. --- કોઇપણ ચેટમાં moon/crescent ઇમૉજી સેન્ડ કરો. --- ઇમૉજી પર કન્ટીન્યૂ ટેપ કરો. --- તમને મેસેન્જરના ટૉપમાં ડાર્ક મૉડ એનેબલ કરવાનો ઓપ્શન મળશે. ‘You Found Dark Mode’નું નૉટિફિકેશન મળશે. --- અહીંથી મેસેન્જર ખુદ ડાર્ક મૉડમાં ચાલ્યુ જશે. --- હવે મેસેન્જરમાં પોતાની તસવીર પર ક્લિક કરીને મેઇન મેન્યૂમાં તમને ડાર્ક મૉડ એનેબલ અને ડિસેબલ કરવાનો ઓપ્શન મળશે.

ટોપ સ્ટોરી

તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા

સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી

ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન

શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita
Hun To Bolish | હું તો બોલીશ | સુરતમાં વિવાદોની આગ! |

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
તહેવારો પહેલાં સાવધાન! જૂનાગઢમાં ઝડપાયું કેમિકલવાળું નકલી ઘી, યાર્ડ પાસે SOGના દરોડા
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
સાઉદીમાં રહેતા ભારતીયો સાવધાન! નાની ભૂલ જેલ ભેગા કરશે, દૂતાવાસની એડવાઇઝરી
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
ગુજરાતમાં કયા જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થશે? જાણો મંત્રી બાવળિયાનું મોટું નિવેદન
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
શરદ પૂર્ણિમા 2026: આજે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ખીર ક્યારે મુકવી? જાણો સાચો સમય
કયા દેશ પર છે સૌથી વધુ સરકારી દેવું? અમેરિકા નંબર 1, ભારતનો આંકડો જાણીને આંખ ફાટી જશે

LPG સિલિન્ડર વધુ મોંઘા થશે? HPCLને બાટલે ₹327 સુધી નુકસાન, જાણો તમારા ખિસ્સા પર અસર

IND vs NZ 3rd T20: ટીમ ઇન્ડિયામાં થશે 2 મોટા ફેરફાર! કુલદીપ કે વરુણ, કોને મળશે પ્લેઇંગ 11માં સ્થાન?

અમદાવાદમાં જળસંકટ: પશ્ચિમ, પૂર્વ સહિત શહેરના પાંચ ઝૉનમાં આજે નહીં મળે પૂરતું પાણી

Embed widget