શોધખોળ કરો

Tips: ફેસબુકની આ ટ્રિક્સને કરો ફોલો, કોઇ નહીં ચોરી શકે તમારે પર્સનલ ડેટા, જાણો............

ફેસબુકે ગયા વર્ષે પોતાના યૂઝર્સ માટે એક ટૂલ રિલીઝ કર્યુ હતુ, જેના દ્વારા યૂઝર્સને ખબર પડી શકે છે કે તેનો ડેટા કઇ વેબસાઇટ કે પછી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા લેવામાં આવી રહ્યો છે.

Facebook Useful Tips: છેલ્લા કેટલાક સમયથી ડેટા શેરિંગને લઇને ખુબ હલ્લા બૉલ મચી રહ્યો છે. પછી ભલે તે વૉટ્સએપની નવી પૉલીસી હોય કે પછી ફેસબુક-એપલ વિવાદ હોય. એપલે પોતાના તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલા નવા અપડેટમાં એક ફિચર એડ કર્યુ છે, જેના દ્વારા કોઇપણ આસાનીથી તમારો ડેટા નથી લઇ શકતો. પરંતુ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે હજુ કોઇ આવુ ફિચર નથી આવ્યુ. પરંતુ ફેસબુકમાં એક ખાસ ફિચરની મદદથી પોતાનો ડેટા લેવાથી મના કરી શકો છો.

આ ટૂલ થશે મદદગાર- 
સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુકે ગયા વર્ષે પોતાના યૂઝર્સ માટે એક ટૂલ રિલીઝ કર્યુ હતુ, જેના દ્વારા યૂઝર્સને ખબર પડી શકે છે કે તેનો ડેટા કઇ વેબસાઇટ કે પછી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા લેવામાં આવી રહ્યો છે. આ ટૂલનુ નામ Off-Facebook Activity છે. આ ટૂલની મદદથી તમે ડેટા શેરિંગ પર લગામ લગાવી શકો છો. આવો જાણીએ આ કઇ રીતે કામ કરે છે. 

આ રીતે Off-Facebook Activityને કરે એક્સેસ- 
આના માટે સૌથી પહેલા પોતાના ફેસબુક એકાઉન્ટમાં લૉગીન કરો. 
હવે ઉપર રાઇટમાં આપવામાં આવેલી ત્રણ લાઇન પર ટેપ કરો. 
અહીં Security & Privacy પર ટેપ કરો. 
આટલુ કર્યા બાદ Settings પર ક્લિક કરો અને Your Informationમાં જાઓ. 
આમ કર્યા બાદ Off-Facebook Activity ઓપ્શન પર ક્લિક કરો. 

આ રીતે કરો ચેક-
જો તમે એ જાણવા માંગતા હોય કે કઇ વેબસાઇટ કે પછી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા તમારો ડેટા એક્સેસ કરવામાં આવી રહ્યો છે, તો આના માટે સૌથી પહેલા Off-Facebook Activity પર ટેપ કરો. 
અહીં Manage your Off-Facebook Activity પર ટેપ કરો. 
અહીં તમને વેરિફિકેશન માટે પોતાનો પાસવર્ડ નાંખવો પડશે. 
આટલુ કર્યા બાદ તમારી સામે તે વેબસાઇટ અને થર્ડ પાર્ટી એપ્સનુ લિસ્ટ આવી જશે, જે તમારા એકાઉન્ટ સાથે લિંક છે. 

આ રીતે કરો ડિસેબલ- 
જો તમે તમામ વેબસાઇટ અને થર્ડ પાર્ટી એપ્સ માટે એકસાથ Off-Facebook Activity ને ડિસેબલ કરવા ઇચ્છો છો, તો લિસ્ટ સામે આવ્યા બાદ હિસ્ટ્રી ક્લિયર કરી શકો છો. આમ કરવાથી આખુ લિસ્ટ ક્લિયર થઇ જશે. 

આ પણ વાંચો......... 

Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી

ખેડૂતો માટે ખુશીના સમાચારઃ સૌરાષ્ટ્રમાં કપાસના રેકોર્ડ બ્રેક મણના ભાવ રૂપિયા 3050 બોલાયા, જાણો મોટા સમાચાર

Farmer’s Success Story: B.Tech કર્યા બાદ આ યુવકે કરી બટાટાની ખેતી, વર્ષે કરે છે કરોડની કમાણી; નાંખશે ચિપ્સ પ્લાન્ટ

ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત

જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી

પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી

ટોપ સ્ટોરી

boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Embed widget