શોધખોળ કરો

Oppoની નવી સીરીઝના બે ફોનની ડિટેલ લીક, આગામી સપ્તાહે ભારતમાં થવાના છે લૉન્ચ, જાણો કિંમતથી લઇ ફિચર્સ સુધી..........

નવી લીક પ્રમાણે, આવનારી ઓપ્પો F21 પ્રૉ સીરીઝના ફોનમાં ત્રિપલ રિયર કેમેરા હશે, જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો હશે,

નવી દિલ્હીઃ ચીની કંપની ઓપ્પો ભારતમાં પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન્સની નવી સીરીઝ લૉન્ચ કરવા જઇ રહી છે. લૉન્ચ પહેલા જ આ સીરીઝના સ્માર્ટફોન્સના કેટલાક ફિચર્સ અને કિંમત વિશે અલગ અલગ રિપોર્ટ્સમાં જાણકારી સામે આવી રહી છે. Oppo F21 Pro સીરીઝ, જેમાં Oppo F21 Pro અને Oppo F21 Pro 5G મૉડલ સામેલ છે. 12 એપ્રિલે ભારતમાં લૉન્ચ થવા માટે પુરેપુરી રીતે તૈયાર છે. અધિકારીક જાહેરાત પહેલા હેન્ડસેટની સ્પેશિફિકેશન્સની સાથે સાથે પ્રાઇસ ડિટેલ્સ ઓનલાઇન લીક થઇ ગઇ છે. 

નવી લીક પ્રમાણે, આવનારી ઓપ્પો F21 પ્રૉ સીરીઝના ફોનમાં ત્રિપલ રિયર કેમેરા હશે, જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો હશે, કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટફોન 33W ચાર્જિંગ સપોર્ટની સાથે 4,500mAhની બેટરી પેક સાથે આવશે. Oppo F21 Pro ના 4G વેરિએન્ટને સ્નેપડ્રેગન 680ની સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે, જ્યારે 5G વેરિએન્ટને સ્પેનડ્રેગન 695 SoC પ્રૉસેસર મળી શકે છે. 

કલર અને કિંમત - 
કિંમતની વાત કરીએ તો Oppo F21ની કિંમત લગભગ 22000 રૂપિયા હોઇ શકે છે. વળી Oppo F21 5G ની કિંમત 26000 રૂપિયા હોઇ શકે છે. કલર્સની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર, Oppo F21 Pro કૉસ્મેટિક બ્લેક અને સનસેટ ઓરેન્જ કલરમાં આવી શકે છે, વળી Oppo F21 Pro 5G ને કૉસ્મેટિક બ્લેક અને રેનબો સ્પેક્ટ્રમમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. 

Oppo F21 Pro એન્ડ્રોઇડ 12 બેઝ કલર ઓએસ 12.1 ની સાથે આવી શકે છે. વળી Oppo F21 Pro 5G એન્ડ્રોઇડ 11 બેઝ કલર ઓએસ 12 પર કામ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર ઓપ્પો એફ 21 પ્રૉમાં 6.43 ઇંચની ડિસ્પ્લે મળી શકે છે. 

રિપોર્ટ્સ અનુસાર, બન્ને સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આવી શકે છે. વળી એક કેમેરો 2 મેગાપિક્સલનો અને એક ડેપ્થ સેન્સર આવી શકે છે. Oppo F21 Pro માં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો હોઇ શકે છે. વળી Oppo F21 Pro 5G માં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આવી શકે છે. બન્ને સ્માર્ટફોનમાં 4500mAh ની બેટરી મળી શકે છે. જોકે 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરી શકે છે. 

આ પણ વાંચો......... 

Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ

ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો

Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો

Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget