શોધખોળ કરો

Mozilla Firefoxમાં આવ્યો વાયરસ, બ્રાઉઝર લોક કરી સ્ક્રીનને કરી રહ્યો છે ફ્રીઝ

આ બગ મોઝિલા ફાયરફોક્સ યુઝ કરનારા વિન્ડોઝ અને મેક પીસીની સ્ક્રીનને ફ્રીઝ કરી રહ્યો છે

નવી દિલ્હીઃ સામાન્ય યુઝર્સ જ નહી ટેકનોલોજી કંપનીઓને પણ બગ અને માલવેર અટેકનો સામનો કરવો પડી રહ્યો છે. માલવેર અને વાયરસને પોતાને બચાવનારી કંપનીઓ જરૂરી પગલા ઉઠાવે છે પરંતુ હેકર્સ પણ ખૂબ સ્માર્ટ થઇ ગયા છે અને કંપનીઓની સિક્યોરિટી સિસ્ટમમાં ઘૂસ મારવા લાગ્યા છે. તાજેતરમાં જ જાણીતા ઇન્ટરનેટ બ્રાઉઝર Mozilla Firefox એક ખતરનાક બગનો શિકાર બન્યો છે. આ બગ મોઝિલા ફાયરફોક્સ યુઝ કરનારા વિન્ડોઝ અને મેક પીસીની સ્ક્રીનને ફ્રીઝ કરી રહ્યો છે. Ars Technicaના એક રિપોર્ટ અનુસાર, આ બગ વેબસાઇટ્સ મારફતે કોમ્પ્યૂટર સુધી પહોંચીને સ્ક્રીનને ફ્રીઝ કરી રહ્યો છે. સ્કૈમર્સ આ બગ મારફતે સ્ક્રીન પર એક મેસેજ બતાવીને બ્રાઉઝરને લોક કરી દે છે. આ નકલી મેસેજમાં યુઝર્સને ચેતવણી આપવામાં આવે છે કે તેનું ડિવાઇસ પાઇરેટેડ વર્ઝન પર કામ કરી રહ્યું છે. ઓરિજનલ વર્ઝન માટે યુઝર્સને એક નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે. એવું ન કરવા પર ડિવાઇસને રિમોટલી ડિસેબલ કરવાની વાત કરવામાં આવે છે. આ મેસેજમાં કહેવામાં આવે છે કે મહેરબાની કરીને પીસીને બંધ ના કરો. તમારા કોમ્પ્યૂટરનું રજિસ્ટ્રી લોક થઇ ગયું છે. અમે તમારું કોમ્પ્યૂટર કેમ બ્લોક કર્યું છે. તમારી વિન્ડોઝ રજિસ્ટ્રી ગેરકાયદેસર છે. આ વિન્ડોઝ ડેસ્કટોપ પાઇરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યું છે. અમે તમારી સુરક્ષા માટે ઓ કોમ્પ્યૂટરને બ્લોક કરી રહ્યા છીએ.. આ વિન્ડોઝ ડેસ્કટોપ ઇન્ટરનેટ પર વાયરલ મોકલી રહ્યું છે. તમારા કોમ્પ્યૂટરને બ્લોક થવાથી બચાવવા માટે અમને પાંચ મિનિટની અંદર કોલ કરોય આ મેસેજ બાદ યુઝર્સને સ્ક્રીન પર એક નંબર આપવામાં આવે છે. જેના પર તેમને કોલ કરવાનું કહેવામાં આવે છે. Mozillaને આ બગ અંગેની જાણકારી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, તે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જરૂરી પગલા ઉઠાવી રહી છે.

ટોપ સ્ટોરી

હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
બંગાળ પેટાચૂંટણીનું પરિણામ: ભાજપ માટે સારા સમાચાર, નંદીગ્રામ-રેજીનગરમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં આગળ
Embed widget