PUBGની ટક્કર આપશે આ દેસી ગેમ, ભારતીય યૂઝર્સને કઇ ગેમ મળશે હવે, જાણો......
BGMIની ખૂબ લોકપ્રિય ગેમ પબજીને ટક્કર આપવા માટે ભારતીય અને ખાસ કરીને દેસી ગેમ માર્કેટમાં આવી છે, અને આનુ નામ બેટલ રોયલ ટાઇટલ અંડરવર્લ્ડ ગેંગ વોર્સ (UGW) છે.
નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં ચાઇનીઝ ગેમ PUBG ખુબ લોકપ્રિયા સ્માર્ટફોન ગેમ બની ચૂકી છે, જોકે, ભારત અને ચીન વચ્ચે સરહદી તણાવ વધતા અને ડેટા ચોરીને લગતા કિસ્સાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ચીનની કેટલીય મોટી એપ્સ પર બેન લગાવી દીધો છે. આ લિસ્ટમાં મૉસ્ટ પૉપ્યૂલર પબજી ગેમ પણ સામેલ છે. પબજી ગેમ બેન થયા બાદ ભારતીય યૂઝર્સને હજુ આના જેવી ગેમ મળી શકી નથી. જોકે, હવે આનો ઇન્તજાર ખતમ થવા જઇ રહ્યો છે.
BGMIની ખૂબ લોકપ્રિય ગેમ પબજીને ટક્કર આપવા માટે ભારતીય અને ખાસ કરીને દેસી ગેમ માર્કેટમાં આવી છે, અને આનુ નામ બેટલ રોયલ ટાઇટલ અંડરવર્લ્ડ ગેંગ વોર્સ (UGW) છે.
રિપોર્ટ અનુસાર, આગામી દિવોસમાં ભવિષ્યમાં BGMI સાથે ભારતીય દેસી ગેમ સ્પર્ધા કરતી જોવા મળશે. ગેંગ વોર્સના ગેમ ટ્રેલર મચાયા ધમાલ મેહેમ સ્ટુડિયો નામના અન્ય એક ભારતીય સ્ટુડિયોએ તેમના આગામી બેટલ રોયલ ટાઇટલ અંડરવર્લ્ડ ગેંગ વોર્સ (UGW) માટે પ્રી-રજીસ્ટ્રેશન (Google Play Store પર) શરૂ કર્યું છે. આ ગેમ માત્ર એક અઠવાડિયામાં 2 મિલિયન પ્રી-રજીસ્ટ્રેશનને વટાવી ચૂકી છે અને સંખ્યા સતત વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે પબજી ભારતમાં ખુબ લોકપ્રિય ગેમ બની ચૂકી હતી, અને તેને ધ્યાનમાં રાખીને મોટી મોટી સ્માર્ટફોન મેકરે ગેમિંગ ફોન પણ લૉન્ચ કર્યા હતા.
આ પણ વાંચો...........
Pooja Hegde એ ઇન્ડિગો એરલાઇન્સ વિરુદ્ધ કરી ફરિયાદ, ટ્વિટ કરી કહ્યુ- 'અમને ધમકાવવામાં આવ્યા'
Americaના ઉત્તરી Marylandમાં ફાયરિંગ, એક પોલીસકર્મી સહિત ત્રણના મોત
HDFCએ ગ્રાહકોને આપ્યો ઝટકો, હોમ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો, જાણો કેટલી વધશે EMI
કર્મચારીઓને મળશે એક સપ્તાહમાં ત્રણ દિવસની રજા, આ 70 કંપનીઓએ કરી જાહેરાત
Covid-19: કોરોનાના નવા કેસોમાં 4.8%નો વધારો, છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 7,584 કેસ નોંધાયા