શોધખોળ કરો
Advertisement
બંધ થઇ રહી છે Googleની આ સર્વિસ, ફોટા અને વીડિયોને તાત્કાલિક કરી લો Save
નવી દિલ્હીઃ ગૂગલે પોતાના સોશ્યલ નેટવર્ક ગૂગલ+ (ગૂગલ પ્લસ) ને ગયા વર્ષે ઓક્ટોબર 2018માં બંધ કરવાની જાહેરાત કરી હતી. તાજેતરમાંજ ગૂગલ સપોર્ટ પેજ પર અપડેટ કરવામાં આવેલી માહિતીથી ખબર પડે છે કે 2 એપ્રિલ, 2019એ Google+ નું કન્ઝ્યૂમર વર્ઝન બંધ કરી દેવામાં આવશે.
ખરેખર, કંપનીએ Google Plusને બંધ કરવાનો નિર્ણય 5 કરોડથી વધારે યૂઝર્સના ડેટા હેક થયા બાદ કર્યો હતો.
એક ઓફિશિયલ પૉસ્ટમાં કંપનીએ કહ્યું કે, 2 એપ્રિલે તમારુ ગૂગલ એકાઉન્ટ અને ગૂગલ પ્લસનું કોઇપણ પેજ જે તમે ક્રિએટ કર્યુ હોય, બંધ થઇ જશે. અમે યૂઝર્સના ગૂગલ પ્લસના એકાઉન્ટના કૉન્ટેક્ટને ડિલીટ કરવાનું શરૂ કરી દેશું.
આ રીતે બચાવો....
ગૂગલ પ્લેસના Album Archieveમાંથી પણ યૂઝર્સના ફોટો અને વીડિયો પણ ડિલીટ કરી દેવામાં આવશે. માહિતી અનુસાર જો યૂઝરે કોઇ ફોટો કે વીડિયોનો બેકઅપ લીધેલો હશે તો તેને ડિલીટ નહીં કરવામાં આવે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion