શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

Social Media: સરકારને ફેસબુક-ટ્વિટરની ફરિયાદ કરી શકશો, ત્રણ મહિનાની અંદર બનશે ગ્રીવાન્સ કમિટી

સોશિયલ મીડિયા યુઝર્સ હવે ટૂંક સમયમાં ટ્વિટર અને ફેસબુકની સરકારને ફરિયાદ કરી શકશે

Grievance Committees For Social Media: સોશિયલ મીડિયા યુઝર્સ હવે ટૂંક સમયમાં ટ્વિટર અને ફેસબુકની સરકારને ફરિયાદ કરી શકશે. સરકાર આગામી 3 મહિનામાં એક ગ્રીવાન્સ કમિટીની રચના કરવા જઈ રહી છે. ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફોર્મના નિયમો અને નિર્ણયોથી અસહમત હોય તો આ સમિતિ યુઝર્સ માટે ફરિયાદ કરવાનો વિકલ્પ હશે.

 આ સમિતિ યુઝર્સની એ ફરિયાદો અને સમસ્યાઓ સાંભળશે, જે સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ કરવામાં આવી રહી છે પરંતુ કંપનીઓ દ્ધારા આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું નથી. શુક્રવારે (28 ઓક્ટોબર) જાહેર કરાયેલ ગઝેટ નોટિફિકેશન મુજબ, આ સમિતિઓની રચના ત્રણ મહિનામાં કરવામાં આવશે. આ પગલાને મોટી ટેક કંપનીઓ ફેસબુક અને ટ્વિટર પર નિયંત્રણ તરીકે જોઈ શકવામાં આવી રહ્યું છે.

કમિટી બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?

આ સમિતિઓની સ્થાપનાનો વિચાર ગયા વર્ષે ત્યારે આવ્યો જ્યારે ટ્વિટર અને આઈટી મંત્રાલય વચ્ચે નિવેદનોની આપ-લે થઈ હતી. કોવિડ દરમિયાન, ટ્વિટરે સરકારની ફરિયાદો પર ધ્યાન આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે ભારતના કાયદા તેમના પર લાગુ થતા નથી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા કોડ ઑફ કન્ડક્ટ) રિફાઇનમેન્ટ રૂલ્સ, 2022 હેઠળ આગામી ત્રણ મહિનામાં અપીલ સમિતિઓની રચના કરશે.

Meta: મેટાની આવક ઘટતા સ્ટોકમાં 25 ટકાનો કડાકો બોલી ગયો, ટોચની 20 મૂલ્યવાન કંપનીઓમાંથી ફેંકાઈ ગઈ

Meta News: મેટા અને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ માટે આ વર્ષ ઘણું ખરાબ સાબિત થઈ રહ્યું છે, વર્ષ 2022 તેમની સંપત્તિમાં ઘટાડો કરનારું સાબિત થઈ રહ્યું છે. ગઈકાલે જ મેટાના શેરમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો, જે વર્ષ 2016 પછીના તેના શેરનો સૌથી નીચો ભાવ છે. આ અઠવાડિયે કંપનીના નબળા ત્રિમાસિક પરિણામોને કારણે, મેટાના શેરમાં જબરદસ્ત ઘટાડો થયો હતો અને તેઓ યુએસ શેરબજારમાં 25 ટકા સુધીના જબરદસ્ત ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. ગુરુવારે, મેટાના શેર શેર દીઠ $100 ની નીચે ગયા, જે તેના રોકાણકારોમાં ગભરાટનો વિષય બની ગયો.

મેટાવર્સે અપેક્ષિત પરિણામો આપ્યાં નથી

મેટાના વડા માર્ક ઝકરબર્ગે તેમના ડ્રીમ પ્રોજેક્ટ મેટાવર્સનો મોટા પાયે પ્રારંભ કર્યો હતો, પરંતુ તેના પરિણામો ખરાબ સાબિત થઈ રહ્યા છે અને રોકાણકારોનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે. તાજેતરના ત્રિમાસિક પરિણામોમાં, કંપનીનો નફો અને કમાણી બંનેમાં જોરદાર ઘટાડો થયો છે, જેના કારણે મેટાના શેરમાં ગઈકાલે 25 ટકા સુધીનો મજબૂત ઘટાડો જોવા મળ્યો હતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Embed widget