શોધખોળ કરો
Advertisement
સેલમાં આ 5 સ્માર્ટફોન વેચાઇ રહ્યાં છે એકદમ સસ્તાં, કયા ફોન પર શું છે ઓફર, જાણો વિગતે
ફ્લિપકાર્ટ અને અમેઝોન પર હાલ સેલનો સિલસિલો શરૂ થઇ ગયો છે. આ બન્ને જગ્યાએ સેલમાં કેટલાક ફોન એકદમ સસ્તી કિંમતે ખરીદવાનો બેસ્ટો મોકો મળી રહ્યો છે
નવી દિલ્હીઃ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને અમેઝોન પર હાલ સેલનો સિલસિલો શરૂ થઇ ગયો છે. આ બન્ને જગ્યાએ સેલમાં કેટલાક ફોન એકદમ સસ્તી કિંમતે ખરીદવાનો બેસ્ટ મોકો મળી રહ્યો છે. જો તમે ગ્રેટ ડીલ ઇચ્છતા હોય તો અહીં 10 ફોન મળી તે મળી રહી છે, જાણો ઓફર વિશે....
iPhone 12 Mini-
એપલ પોતાના iPhone 12 Mini પર અમેઝોન પર રિપબ્લિક ડે સેલમાં આ ફોન લગભગ 10000 રૂપિયાની છૂટ આપવામાં આવશે. આ આઇફોનની કિંમત 69,990 રૂપિયા છે, પંરતુ અમેઝોનના આ સેલમાં આ ફોન 59,990 રૂપિયામાં ખરીદી શકાશે.
OnePlus 8T-
ઇન્ડિયન માર્કેટમાં ચીની કંપની વનપ્લસ ખુબ પસંદ કરવામાં આવી રહી છે.અમેઝોન રિપ્લબિક ડે સેલમાં OnePlus 8T ને સસ્તી કિંમતે ખરીદવાનો મોકો છે. આ ફોન તમને સેલમાં 40,499 રૂપિયામાં ખરીદી શકો છો.
Samsung Galaxy M51-
અમેઝોન સેલમાં આ ફોન પર લગભગ 8000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. સાથે Galaxy M31 પર પણ ડિસ્કાઉન્ટ ઓફર છે. આના 6 GB વાળા વેરિએન્ટને તમે 14,999 રૂપિયામાં ખરીદી શકો છો.
Realme Narzo 20 Pro-
રિયલમીન આ ફોન અહીં 2,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે અવેલેબલ છે. ફ્લિપકાર્ટ સેલમાં આ ફોન તમને 13,999 રૂપિયામાં મળી જશે. આ સેલમાં આ ફોન પર 13,450 રૂપિયા સુધીનુ એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહ્યું છે.
Poco X3-
પોકોનો આ ફોન ફ્લિપકાર્ બિગ સેવિંગ ડેઝ સેલમાં 14,999 રૂપિયાની કિંમત સાથે અવેલેબલ છે. આ કિંમત 6જીબી રેમ + 64જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement