શોધખોળ કરો

જો તમારા વૉટ્સએપમાં આવતી હોય વારંવાર Error, તો આ 3 ટ્રિક્સથી કરી શકો છો સૉલ્વ

વૉટ્સએપમાં આવી જતી વારંવારની એરરથી યૂઝર્સ હંમેશા પરેશાન થઇ જાય છે, જો તમે પણ આવી એરરથી પરેશાન હોય તો અહીં બતાવેલી ટ્રિક્સથી તેને સૉલ્વ કરી શકો છો

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર હંમેશા error જોવા મળે છે. વૉટ્સએપ પર લખેલુ આવે છે 'WhatsApp has stopped' આ પછી આ એપ કામ કરવાનું બંધ કરી દે છે. આજે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ બતાવીશું, જેનાથી તમે આ એરરમાંથી મુક્ત થઇ શકશો. ક્લિકર કરો Cache જો તમારા WhatsAppમાં error આવી રહ્યું છે, તો આ એપની Cache ક્લિકર કરી લો. કૈચ ક્લિયર કઇ રીતે કરવાની છે, તેના વિશે અમે તમને બતાવી રહ્યં છીએ. આ રીતે ક્લિયર કરો Cache 1. સૌથી પહેલા મોબાઇલના સેટિંગમાં જાઓ અને એપ એન્ડ નૉટિફિકેશન પર ટેપ કરો. 2. હવે See All Apps ઓપ્શન્સ પર ટેપ કરો. 3. આટલુ કર્યા બાદ હવે WhatsApp પર ટેપ કરો. 4. હવે storage and cache ઓપ્શન પર ટેપ કરો. 5. હવે WhatsAppના Clear Cache ઓપ્શન પર ટેપ કરીને વૉટ્સએપની Cache ક્લિયર કરી શકો છો. જો તમારા વૉટ્સએપમાં આવતી હોય વારંવાર Error, તો આ 3 ટ્રિક્સથી કરી શકો છો સૉલ્વ WhatsAppને કરો Update કેટલીય વાર એવુ થાય છે કે આપણે WhatsAppનુ જુનુ વર્ઝન ચલાવી રહ્યાં હોઇએ છીએ. એકસમય સુધી આ વર્ઝન કામ કરે છે, પછી તેમાં એરર આવવા લાગે છે. WhatsAppમાં error આવવાનુ આ પણ એક કારણ છે. જો તમે ઇચ્છતા હોય કે તમારી એપ યોગ્ય રીતે કોઇપણ જાતની અટકણ વગર કામ કરે, તો આને સમય સમય પર અપડેટ કરતા રહો. Reinstall કરો WhatsApp જો આટલુ કર્યા બાદ પણ તમારુ WhatsApp પર તે જ error આવી રહી હોય, તો તમે એપને ડિલીટ કરીને ફરીથી ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી લો. આમ કરવાથી તમારી એપ બરબર કામ કરવા લાગશે. આ ત્રણ રીતે તમે WhatsAppમાં આવેલી errorને દુર કરી શકો છો. જો તમારા વૉટ્સએપમાં આવતી હોય વારંવાર Error, તો આ 3 ટ્રિક્સથી કરી શકો છો સૉલ્વ

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget