શોધખોળ કરો

એન્ડ્રોઇડ ફોનમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી થઇ ગઇ છે? તો આ સેટિંગ્સ કરીને કરી દો ફાસ્ટ, જુઓ સ્ટેપ.....

ઘણીવાર આપણા ફોનમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી થવાની આપણે પરેશાન થઇ જઇએ છીએ, ઘણાબધા કામો કરી શકાતા નથી. જો તમે 4જી ઇન્ટરનેટની સ્પીડ ઝડપથી ફાસ્ટ કરવા માંગતા હોય તો અહીં બતાવેલા સ્ટેપ બાય સ્ટેપ સેટિંગ્સ તમારા ફોન કરી દો, 4જી ઇન્ટનેટની સ્પીડ ફાસ્ટ થઇ જશે

નવી દિલ્હીઃ આજના સ્માર્ટફોનનના જમાનામાં ઇન્ટરનેટ અને નેટવર્કની સારી સ્પીડ હોવી ખુબ જરૂરી છે. દરેક જગ્યાએ લોકોના હાથમાં તમને સ્માર્ટફોન મળી જશે, પરંતુ સારુ નેટવર્ક અને ઇન્ટરનેટની સ્પીડ નહીં મળી શકે. ઘણીવાર આપણા ફોનમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી થવાની આપણે પરેશાન થઇ જઇએ છીએ, ઘણાબધા કામો કરી શકાતા નથી. જો તમે 4જી ઇન્ટરનેટની સ્પીડ ઝડપથી ફાસ્ટ કરવા માંગતા હોય તો અહીં બતાવેલા સ્ટેપ બાય સ્ટેપ સેટિંગ્સ તમારા ફોન કરી દો, 4જી ઇન્ટનેટની સ્પીડ ફાસ્ટ થઇ જશે. ઇન્ટરનેટ સ્પીડ વધારવા કરો આ સેટિંગ્સ..... 1- સૌથી પહેલા એ જાણી લો કે તમે રહો છો ત્યાં કૉપર કેબલની જગ્યાએ ત્યાં ફાઇબર કેબલનો કોઇ સર્વિસ પ્રૉવાઇડર છે કે નહીં. ફાઇબર કેબલમાં તમને ઇન્ટરનેટ અને નેટવર્કની સ્પીડ બન્ને સારી મળશે. એટલે ફાઇબર કેબલ વાળા નેટવર્કનો ઉપયોગ કરો. 2- જો હજુ પણ ફોનમાં ઇન્ટરનેટ ધીમુ ચાલી રહ્યું હોય તો ફોનમાં સેટિંગ્સ ચેક કરો. ફોનના સેટિંગ્સમાં જઇને નેટવર્ક સેટિંગમાં જાઓ, અહીં preferred type of network ને 4G કે LTE પર સિલેક્ટ કરો. 3- જો હજુ પણ નેટવર્કમાં પ્રૉબ્લમ આવતો હોય તો નેટવર્ક સેટિંગમાં Access Point Network એટલે APNનુ સેટિંગ ચેક કરો. 4- સારી સ્પીડ માટે યોગ્ય APNનુ હોવુ જરૂરી છે. એપીએન સેટિંગ્સના મેનૂમાં જઇને સેટિંગ્સને ડિફૉલ્ટ રીતે સેટ કરો. આનાથી તમારા ઇન્ટનરેટની સ્પીડ વધી જશે. 5- સ્પીડ વધારવી હોય તો સોશ્યલ મીડિયા એપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં જઇને તેમનુ ઓટો પ્લે વીડિયો મૉડ બંધ કરી દો. આ એપ વધુ ડેટા ખાય છે. આ ઉપરાંત બ્રાઉઝરમાં ડેટા સેવ મૉડમાં સેટ કરી દો. તમારા ફોનની ઇન્ટરનેટ સ્પીડ વધી જશે.

ટોપ સ્ટોરી

10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
ટૉપ 3 boAt ડ્યૂઅલ સબવૂફર સાઉન્ડબાર: સ્પેશિફિકેશન્સ, કિંમત અને બીજુ ઘણુબધુ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
જૂનો iPhone ક્યાં વેચવો? આ વેબસાઇટ્સ પર મળી શકે સારો ભાવ
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?
QR સ્કેન કર્યા વગર હવે થશે પેમેન્ટ! જાણો કેવી રીતે કામ કરશે UPIનું નવું 'Tap & Pay' ફીચર?

વિડિઓઝ

Vadodara news: બાથરૂમ સાફ ન કર્યું તો સાસુએ વહુ પર એસિડ ફેંક્યું! વડોદરાની ચોંકાવનારી ઘટના
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં બીમાર પાડતું ભોજન!
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં કકળાટ કેમ ?
Vadodara news: કરજણ અકસ્માતમાં જીવ ગુમાવનાર 2 યુવાનોનું નેત્રદાન, પરિવારે લીધો સરાહનીય નિર્ણય
Rajkot Hostel Controversy: રાજકોટમાં કાલાવડ રોડ પરની એમ.જી હોસ્ટેલ વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ
Ahmedabad: ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત ATS એ કરી ધરપકડ
Ahmedabad: ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ કેસમાં ગુજરાત ATS એ કરી ધરપકડ
મક્કામાં પહેલી વાર વાગી ખતરાની ઘંટડી! મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં ડ્રોન કોણે મોકલ્યું?
મક્કામાં પહેલી વાર વાગી ખતરાની ઘંટડી! મુસ્લિમોના સૌથી પવિત્ર શહેરમાં ડ્રોન કોણે મોકલ્યું?
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
2000ની ઉપરના UPI પર ચાર્જ કેમ જરૂરી? RBIએ સમજાવ્યું સંપૂર્ણ ગણિત
PM મોદી જન્મ દિવસ પર વડનગરથી વારાણસી સુધીની યોજાશે બાઈક રેલી, ગૃહમંત્રી અમિત શાહ આપશે લીલીઝંડી
PM મોદી જન્મ દિવસ પર વડનગરથી વારાણસી સુધીની યોજાશે બાઈક રેલી, ગૃહમંત્રી અમિત શાહ આપશે લીલીઝંડી
એક વાર ફુલ ચાર્જ થવા પર આપે છે 517 KM ની રેન્જ, જાણો Hector Tomahawk કારના ખાસ ફીચર્સ
એક વાર ફુલ ચાર્જ થવા પર આપે છે 517 KM ની રેન્જ, જાણો Hector Tomahawk કારના ખાસ ફીચર્સ
મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત
મહીસાગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત,2 મહિલાઓના મોત,નડિયાદમાં ST બસ નીચે આવી જતાં યુવકનું મોત
Rajkot: રાજકોટમાં બહેનની છેડતી કરનાર યુવકની ત્રણ ભાઈઓએ કરી હત્યા,પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ
Rajkot: રાજકોટમાં બહેનની છેડતી કરનાર યુવકની ત્રણ ભાઈઓએ કરી હત્યા,પોલીસે આ રીતે ઉકેલ્યો ભેદ
Embed widget