શોધખોળ કરો

iPhone લવર્સને મોટો ઝટકો, હવે નહી મળે આ ત્રણ મૉડલ્સ

એપલે હવે કેટલાક જૂના iPhone મોડલનું ઉત્પાદન બંધ કરવાનો અને તેને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે.

iPhone 16 સીરિઝના લોન્ચિંગ સાથે એપલે કેટલાક જૂના મોડલની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. હવે કંપનીએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. એપલે હવે કેટલાક જૂના iPhone મોડલનું ઉત્પાદન બંધ કરવાનો અને તેને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. કંપની પોતાની ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ આ iPhones હટાવી દેશે. કંપનીનો આ નિર્ણય તે iPhone પ્રેમીઓ માટે મોટો ઝટકો છે જેઓ કિંમતમાં ઘટાડો થયા બાદ iPhone મોડલ ખરીદવાનું વિચારી રહ્યા હતા. નોંધનીય છે કે  iPhone 16 સીરિઝના લોન્ચિંગ બાદ કંપનીએ iPhone 15 pro, iPhone 15 Pro Max તેમજ iPhone 13 બંધ કરી દીધા છે.

સર્વિસ અને સિક્યોરિટી અપડેટ્સ સાથે OS અપડેટ્સ ઉપલબ્ધ હશે.

 iPhone 16 સીરિઝના લોન્ચિંગ પછી કંપનીએ લિસ્ટમાંથી iPhone 15 pro, iPhone 15 Pro Max તેમજ iPhone 13ને હટાવી દીધા હતા. આ પછી યુઝર્સ ફક્ત iPhone 14, iPhone 14 Plus, iPhone 15, iPhone 15 Plus, iPhone 16 અને iPhone 16 Pro ખરીદી શકતા હતા. જોકે, રાહતની વાત એ છે કે જે iPhonesને કંપનીએ વેબસાઈટ પરથી હટાવી દીધા છે તેમાં હજુ પણ સર્વિસ, સિક્યોરિટી અપડેટ્સ સાથે OS અપડેટ્સ મળતા રહેશે. બંધ હોવા છતાં તમે આ ફોન પર વર્ષો સુધી અપડેટ્સ મેળવી શકશો.                                  

તમે ઑફલાઇન-ઓનલાઈન માર્કેટમાંથી ખરીદી શકો છો

કંપનીએ જે iPhones ને પોતાની વેબસાઈટ પરથી હટાવી દીધા છે તે હજુ પણ ઓફલાઈન માર્કેટ તેમજ ઓનલાઈન માર્કેટમાંથી ખરીદી શકાય છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ Flipkart અને Amazon હાલમાં iPhones પર ગ્રાહકોને બમ્પર ડિસ્કાઉન્ટ આપી શકે છે. હાલમાં, તમને iPhone 13 અને iPhone 14 સીરિઝ પર ઑફલાઇન અને ઑનલાઇન એમ બંને રીતે શાનદાર ડીલ્સ મળી રહી છે. iPhone 16 સીરિઝના લોન્ચ થયા બાદ આ મોડલને ઘણી ખરીદી કરવામાં આવી રહી છે. ઘણી ઈ-કોમર્સ કંપનીઓ પણ આ iPhone મોડલ ખરીદવા પર બમ્પર ડીલ ઓફર કરી રહી છે.                                

iPhone યુઝર્સને મોટી રાહત! ફોનનો ડેટા ચોરી થવાથી બચાવવા માટે નવું ફીચર આવ્યું, આ રીતે કરશે કામ

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
Embed widget