શોધખોળ કરો

Flipkart પર 20મેથી શરૂ થશે નવા iPhone SEનું વેચાણ, મળશે 3,600 રૂપિયાનું બમ્પર ડિસ્કાન્ટ

ખાસ વાત છે કે, ભારતમાં iPhone SEનું સેલિંગ શરૂ થશે, પણ કંપની આની ડિલીવરી માત્ર ગ્રીન અને ઓરેન્જ ઝૉનમાં જ કરશે. પિનકૉડના હિસાબે એ નક્કી થશે કે તમે આ ફોનને ખરીદી શકશો કે નહીં

નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ પોતાના નવા હેન્ડસેટ iPhone SEનું ભારતમાં વેચાણ શરૂ કરવા જઇ રહી છે. આ આઇફોનને તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવ્યો હતો, હવે તેને સેલિંગ 20 મેથી ફ્લિપકાર્ટ પરથી શરૂ થશે. ખાસ વાત છે કે, ભારતમાં iPhone SEનું સેલિંગ શરૂ થશે, પણ કંપની આની ડિલીવરી માત્ર ગ્રીન અને ઓરેન્જ ઝૉનમાં જ કરશે. પિનકૉડના હિસાબે એ નક્કી થશે કે તમે આ ફોનને ખરીદી શકશો કે નહીં. કેમકે આ એક્સક્લૂસિવ માત્ર ફ્લિપકાર્ટ પર આપવામાં આવી રહ્યું છે, આમ તો આ ફોન એપલ સ્ટૉર પર પણ સેલ માટે અવેલેબલ થશે. કિંમત અને ઓફર્સ ભારતમાં iPhone SE 2020ના 64જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 42,500 રૂપિયા છે, જ્યારે આના 128જીબી વેરિએન્ટની કિંમત 47,800 અને 256જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 58,300 રૂપિયા છે. ઓફર્સની વાત કરીએ તો, HDFC બેન્ક કાર્ડ્સ પર આ ફોન પર EasyEMIની સાથે 3,600 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે. Flipkart પર 20મેથી શરૂ થશે નવા iPhone SEનું વેચાણ, મળશે 3,600 રૂપિયાનું બમ્પર ડિસ્કાન્ટ iPhone SE 2020ની વિશેષતા.... iPhone SE 2માં 4.7 ઇંચની રેટિના ડિસ્પ્લે છે, આની સાથે A13 Bionic પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ચીપ આઇફોન 11 આઇફોન 11 કેસ સીરીઝમાં આપવામાં આવેલુ છે. આઇફોનમાં કેમેરામાં 12એમપી રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આ કેમેરા iPhone XRમાં યૂઝ કરવામાં આવ્યો હતો. જે રાત્રે પણ સારી ફોટોગ્રાફી કરી શકે છે. સેલ્ફી કેમેરો 7એમપીનો આપવામાં આવ્યો છે. iPhone SE 2ની ડિઝાઇનની વાત કરીએ તો આ જુના આઇફોન 8ની જેવો દેખાય છે. આમાં ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે ટચ આઇડી પણ આપવામાં આવ્યુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget