શોધખોળ કરો

1 વર્ષની વેલિડિટી અને 24 GB ડેટા, જાણો જિયોના બેસ્ટ પ્લાન વિશે

રિલાયન્સ જીયો યૂઝર્સને ઘણા બધા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. કંપનીની પાસે એવા ઘણા પ્લાન છે, જેમાં ફ્રી કોલિંગ અને ડેટાની સાથે બીજા ફાયદા પણ મળે છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો યૂઝર્સને ઘણા બધા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. કંપનીની પાસે એવા ઘણા પ્લાન છે, જેમાં ફ્રી કોલિંગ અને ડેટાની સાથે બીજા ફાયદા પણ મળે છે. યૂઝર્સની વાત કરીએ તો તેને ઓછી કિંમતમાં વધુ બેનિફિટ વાળા પ્લાનની જરૂર રહેતી હોય છે. અમે તમને જિયોના સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. જેમાં 24 GB સુધી ડેટા અને આશરે એક વર્ષની વેલિડિટી આપવામાં આવી રહી છે. જિયોનો 129 રૂપિયાનો પ્લાન જિયોના આ પ્લાનમાં તમને 2GB ડેટા મળશે. 28 દિવસની વેલિડિટીની સાથે આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ ઓફર કરવામાં આવી રહ્યો છે. દરરોજ 300 ફ્રી એસએમએસ મળે છે. આ પ્લાનમાં સબ્સક્રાઇબર્સને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જિયોનો 329 રૂપિયાનો પ્લાન 84 દિવસની વેલિડિટીની સાથે આવનાર 329 રૂપિયાના પ્લાનમાં 1000 ફ્રી એસએમએસ અને અનલિમિડેટ કોલિંગ ઓફર કરવામાં આવે છે. ડેટાની વાત કરીએ તો પ્લાનમાં કંપની કુલ 6GB ડેટા ઓફર કરી રહી છે. પ્લાનની ખાસ વાત છે કે તેમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. જિયોનો 1299 રૂપિયા પ્લાન જિયોનો આ પ્લાન 336 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારને 24 GB ડેટા મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ બેનિફિટ અને 3600 ફ્રી એસએમએસ મળે છે. પ્લાનનું રિચાર્જ કરાવનાર યૂઝર્સને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.

ટોપ સ્ટોરી

Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
Vi Prepaid Plan: Viનો 35 રૂપિયાવાળો નવો પ્લાન, 1GB ડેટા સાથે OTTની પણ મજા
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
iQOO Z12 Lite 5G: 8000mAh બેટરી અને Dimensity ચિપ, iQOO લાવી રહી છે નવો ફોન ?
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
WhatsApp Feature: વૉટ્સએપમાં આવ્યા બે નવા ફિચર્સ, હવે ઇવેન્ટ મેનેજમેન્ટ બની જશે વધુ સરળ
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી
Oppo Smartphone Launch: પાવર બેંકને ટક્કર આપશે સ્માર્ટફોન, Oppoના નવા ફોનમાં 12000mAh બેટરી

વિડિઓઝ

Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : ગુજ્જુભાઈના ગામમાં ખજૂરની મીઠાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
રજત પાટીદારે એશિયા કપમાંથી નામ પાછું ખેંચીને સૌને ચોંકાવ્યા, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત
Diwali 2026: વિરાટ-ગંભીર સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું
Diwali 2026: વિરાટ-ગંભીર સહિત અનેક ક્રિકેટ દિગ્ગજોએ આપી દિવાળીની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું
Embed widget