શોધખોળ કરો

સાવધાન, ફોનમાં ઇયરફોન નાંખીને સાંભળવાથી થાય છે મોટુ નુકશાન, આ રીતે થવાય છે બિમાર

તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ઇયરફોનથી થતાં નુકશાન વિશે માહિતી આપવામાં આવી છે, રિપોર્ટ અનુસાર, ઇયરફોનના વધુ ઉપયોગથી કાનમાં દુઃખાવો અને સાંભળાવી ક્રિયા મંદ પડી જાય છે

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ વધી ગયો છે, લોકો મોટાભાગના કામ સ્માર્ટફોનથી કરવા લાગ્યા છે. આમાં ઇયરફોન મહત્વનો ભાગ ભજવે છે. આજકાલ નાના છોકરાઓથી માંડીને કૉલજીયન્સ અને ધંધાદારીઓ ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે. પરંતુ તમને ખબર છે ઇયરફોનથી સ્વાસ્થ્યને મોટુ નુકશાન થઇ શકે છે. ઇયરફોનના યૂઝથી ફાયદાની સાથે ગેરફાયદાઓ વધુ છે, જાણો કઇ રીતે તમને કરી શકે છે નુકશાન.... તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ઇયરફોનથી થતાં નુકશાન વિશે માહિતી આપવામાં આવી છે, રિપોર્ટ અનુસાર, ઇયરફોનના વધુ ઉપયોગથી કાનમાં દુઃખાવો અને સાંભળાવી ક્રિયા મંદ પડી જાય છે. મગજ પર કરે છે અસર લોકો કલાકો સુધી હેડફોન અને ઇયરફોનનો ઉપયોગ કરે છે, આવા ઉપયોગથી કાનને જ નહીં પરંતુ તેનાથી મગજ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. કેમકે ઇયરફોનમાંથી નિકળતા ચુંબકીય તરંગો મગજની કોશિકાઓ પર ખરાબ અસર કરે છે. એવામાં વધુ સમય સુધી ઇયરફોનનો ઉપયોગ કરવાથી માથામાં દુખાવો, ઊંઘ ન આવવાની સમસ્યા, કાનમાં દુખાવો અને ડોકના કોઇ ભાગમાં દુખાવો થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઇયરફોનથી બેક્ટેરિયાનુ જોખમ ઇયરફોનનો ઉપયોગ વખતે તેમાં રહેલા બેક્ટેરિયા તમને નુકશાન પહોંચાડી શકે છે. જ્યારે તમે તેને પોતાના કાનમાં તેને લગાઓ છો ત્યારે આ બેક્ટેરિયાના કારણે કાનમાં સંક્રમણ થવાની શક્યતા પણ વધી જાય છે. ઇયરફોનથી સંક્રમણ વધશે ઘણીવાર લોકો ઇયરફોન એકબીજા સાથે શેર કરતા હોય છે, જ્યારે તમે ઇયરફોન કરો છો ત્યારે અન્યનું સંક્રમણ તમારા કાન સુધી પહોંચીને તમને પણ નુકશાન પહોંચાડી શકે છે. કાનમાં ઓછું સંભળાવું ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કાનમાં બહેરાશ લાવી શકે છે. સામાન્ય રીતે કાનની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ હોય છે, જે સતત ઇયરફોન લગાવીને સાંભળવાથી ધીમે-ધીમે 40 થી 50 ડેસિબલ જેટલી ઓછી થઇ જાય છે. ત્યારે કેટલાક કેસમાં આ બહેરાશનું કારણ પણ બની શકે છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget