શોધખોળ કરો

WhatsAppમાં આવ્યુ એકદમ નવુ સિક્યૂરિટી ફિચર, કઇ રીતે વધશે સુરક્ષા, જાણો વિગતે

યૂઝર્સ આનાથી ચેક કરી શકે છે કે WhatsApp Web પર રન થનારા કૉડને ટેમ્પર નથી કરવામાં આવ્યુ.

નવી દિલ્હીઃ વૉટ્સએપે નવા સિક્યૂરિટી ફિચરની જાહેરાત કરી છે, આ ફિચર WhatsApp Web માટે રિલીઝ કરવામા આવ્યુ છે, કંપનીએ આને Code Verify નામ આપ્યુ છે. આ એક વેબ બ્રાઉઝર એક્સ્ટેન્શન છે, જે રિયલ ટાઇમ, થર્ડ પાર્ટી વેરિફિકેશનની સુવિધા આપે છે. યૂઝર્સ આનાથી ચેક કરી શકે છે કે WhatsApp Web પર રન થનારા કૉડને ટેમ્પર નથી કરવામાં આવ્યુ. WhatsAppએ આને આસાના ભાષામાં સમજાવતા કહ્યું કે, WhatsApp Web ની સિક્યૂરિટી એકાઉન્ટ માટે Code Verify એક ટ્રાફિક લાઇટની જેમ કામ કરે છે. WhatsApp એ Code Verify ના Cloudflareની સાથે પાર્ટનરશીપ કરીને લૉન્ચ કર્યુ છે. કંપની અનુસાર, Code Verify ને ઓપન સોર્સ્ડ પણ રાખવામાં આવ્યો છે જેથી બીજી મેસેજિંગ સર્વિસ પણ લોકો વેબ પર મળનારા કૉડને વેરિફાય કરી શકે. 

WhatsApp પર કઇ રીતે કામ કરે છે Code Verify? 
WhatsApp Code Verify Google Chrome, FireFox અને  Microsoft Edge વેબ બ્રાઉઝર પર કામ કરે છે. તમને સૌથી પહેલા Code Verify એક્સ્ટેન્શનને ઇન્સ્ટૉલ કરવુ પડશે. આ ઇન્સ્ટૉલ થતાં જ Firefox કે Edge બ્રાઉઝર પર ઓટોમેટિકલી પિન થઇ જાય છે. 

Google Chrome યૂઝર્સ આને પિન કરવાનુ હોય છે. જ્યારે કોઇ યૂઝર WhatsApp Webને યૂઝ કરો છો તો Code Verify એક્સ્ટેન્શન ઓટોમેટિકલી WhatsApp Web થી રિસીવ થનારા કૉડથી કમ્પ્રેસર કરી લે છે. આ હેશ (જે કૉડ માટે ફિંગરપ્રિન્ટની જેમ છે) ક્રિએટ કરે છે, પછી WhatsApp Web થી Cloudflareની સાથે શેર થનારા કૉડના હેશ કે ફિંગરપ્રિન્ટથી તેને મેચ કરે છે. 

જો કૉડ મેચ થઇને વેલિડેટ થઇ જાય છે ત્યારે યૂઝરને બ્રાઉઝર પર રહેલા Code Verify ગ્રીન થઇ જાય છે, જો આનો કલર ઓરેન્જ થઇ જાય તો આનો અર્થ WhatsApp Web વેરિફાય નથી કરી શકતુ અને આ પેજને રિફ્રેશ કરવાની જરૂર છે.  WhatsApp Web લૉડ થતાં જ સમયે જો કૉડ વેરિફાય આઇકૉડ રેડ થઇ જાય છે, તો એવુ માનવામાં આવે છે કે મળનારા WhatsApp કૉડની સાથે સિક્યૂરિટી ઇશ્યૂ છે. આના પર યૂઝર એક્શન લઇને વૉટ્સએપના મોબાઇલ વર્ઝન પર સ્વિચ કરી શકે છે કે સોર્સ કૉડને ડાઉનલૉડ કરીને કોઇ થર્ડ પાર્ટી એનાલાઇઝ કરવા માટે આપી શકે છે.

આ પણ વાંચો......... 

ડાયટિંગમાં ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ભરપેટ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો વેઇટ લોસન કારગર ટિપ્સ

વજન ઉતારવું હોય તો આ બે આદત હોય તો તાત્કાલિક છોડી દો, નહિ તો નહિ મળે રિઝલ્ટ

Skin care tips: પાર્લર જેવો નિખાર મેળવવા માટે આ કારગર ટિપ્સને કરો ફોલો, ઇન્સ્ટન્ટ ગ્લો મળશે

Parenting tips: બાળકની હાઇટ ઓછી હોવાથી પરેશાન છો? તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ

Post Office Recruitment 2022: 10 પાસ માટે પોસ્ટલ વિભાગમાં ભરતી બહાર પડી, સરકારી નોકરી સાથે આકર્ષક પગાર મેળવવાની તક

પરીક્ષા વિના સરકારી કંપનીમાં મેનેજર બનવાની સુવર્ણ તક, બસ આટલી લાયકાત હોવી જોઈએ, 2 લાખથી વધુ હશે પગાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Embed widget