શોધખોળ કરો

New Feature: વૉટ્સએપ હવે આ યૂઝર્સ માટે કરી રહ્યું છે આ નવા ફિચરનુ ટેસ્ટિં, જાણો શું થશે ફાયદો

એક રિપોર્ટ અનુસાર, વિન્ડોઝ બીટા વર્ઝન 2.2213.3.0 માટે વૉટ્સએપનો ઉપયોગ કરનારા ટેસ્ટર્સ માટે અર્કાઇવ ચેટ ફિચરને એડ કરવામાં આવ્યુ છે.

WhatsApp Feature: વિન્ડોઝ માટે વૉટ્સએપને એક અર્કાઇવ ચેટ ફિચરનો ટેસ્ટ કરતા જોવામાં આવ્યુ છે, જે કેટલાક સમયથી મોબાઇલ ડિવાઇસ પર ઉપલબ્ધ છે. નવી એડિશન યૂઝર્સનને અવ્યવસ્થાને ઓછી કરવા અને પોતાની વાતચીતને બેસ્ટ રીતે વ્યવસ્થિત કરવા માટે પોતાની ચેટ લિસ્ટમાંતી કોઇ વ્યક્તિ કે ગૃપ ચેટને છુપાવવાની અનુમતિ આપશે. આ ફિચર વૉટ્સએપના યૂનિવર્સલ વિન્ડોઝ પ્લેટફોર્મ વર્ઝન પર બીટા ટેસ્ટર્સ માટે ટેસ્ટિંગમાં છે, જે હાલમાં વિન્ડોઝ 10 અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન માટે ડિઝાઇન કરવામાં આવેલા નેટિવ એપ તરીકે ડેવલપ થઇ રહી છે. 

એક રિપોર્ટ અનુસાર, વિન્ડોઝ બીટા વર્ઝન 2.2213.3.0 માટે વૉટ્સએપનો ઉપયોગ કરનારા ટેસ્ટર્સ માટે અર્કાઇવ ચેટ ફિચરને એડ કરવામાં આવ્યુ છે. આ ફિચર યૂઝરની ચેટને અર્કાઇવ અને અનઅર્કાઇવ કરવાનુ સુવિધા આપે છે. 

રિપોર્ટ અનુસાર, બીટા વર્ઝનમાં હોવાના કારણે, અર્કાઇવ ચેટ ફિચર એટલુ આસાન નથી, કેમ કે ચેટનો અનઅર્કાઇવ કરવા ચેટ લિસ્ટને રિફ્રેશ નથી કરતુ. જેમ કે ઉલ્લેખ કરવામાં આવ્યુ છે, આ સુવિધા વૉટ્સએપના મોબાઇલ વર્ઝન પર પહેલથી જ ઉપલબ્ધ છે. 

નવા બીટા રિલીઝમાં મીડિયા, ફાઇલો, લિન્ક, એન્ક્રિપ્શન અને ગૃપ્સ માટે નવા આઇકૉન પણ છે, જે તમે ચેટ ઓપ્શન સુધી પહોંચવા પર જોશો. 

વૉટ્સએપ બીટા ટેસ્ટર માઇક્રોસૉપ્ટ સ્ટૉરના માધ્યમથી નવા વર્ઝનમાં અપડેટ કરી શકો છો. જોકે નવુ રિલીઝ નોર્મલ યૂઝર્સ માટે નથી અને જો તમે આને પોતાના વિન્ડોઝ ડિવાઇસ પર સ્થાપિત કરો છો, તો બગ રજૂ કરી શકે છે.

ગયા અઠવાડિયે, વૉટ્સએપને પોતાના યૂડબલ્યૂપી વર્ઝન માટે 'વ્યૂ વન્સ' ફિચરનો ટેસ્ટ કરતા જોવામાં આવ્યુ હતુ. આ પણ તાજેતરમાં જ એક ડેડિકેટિક સ્ટીકર ટેબ પર કામ કરી રહ્યું હતુ, જે બાદમાં સ્ટેપમાં વિન્ડોઝ 10 અને નવા ડિવાઇસ માટે ઉપલબ્ધ હશે. 

આ પણ વાંચો...... 

CNG Rate Increased: હવે અદાણીએ CNGના ભાવમાં કર્યો વધારો, કિલોએ કેટલા રૂપિયા વધાર્યા?

ભૂલી ગયા છો EPFનો UAN પાસવર્ડ તો ના થાવ પરેશાન, થોડી મિનિટોમાં આ રીતે જનરેટ કરો નવો પાસવર્ડ

Explained: કોરોનાનું XE પ્રકાર શું છે, તે કેટલું જોખમી છે અને તેના લક્ષણો શું છે

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કેસ નોંધાયા, 43 સંક્રમિતોના મોત

કમિન્સની મુંબઈ ઈન્ડિયન્સનાં છોતરાં ફાડતી બેટિંગથી ખુશ શાહરૂખ ખાને શું લખ્યું ? કેવાં બન્યાં મીમ્સ ?

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
Embed widget