શોધખોળ કરો
Advertisement
હવે ઓનલાઇન મીટિંગમાં બિનજરૂરી અવાજથી મળશે છુટકારો, ગૂગલ મીટ લાવી રહ્યું છે આ ખાસ ફિચર
યૂઝરના વપરાશને ધ્યાનમાં રાખીને કંપની મીટિંગ એપ ગૂગલ મીટ પર એક ખાસ ફિચર જોડવા જઇ રહ્યું છે. આ ફિચરમાં નૉઇસ કેન્સલેશન ઓપ્શન આપવામાં આવ્યુ છે, પરંતુ તમારે એપ અપડેટ કરવા માટે જલ્દી ના કરવુ જોઇએ
નવી દિલ્હીઃ કોરોના કાળમાં ગૂગલ મીટનો યૂઝ વધુ વધી ગયો છે. યૂઝરના વપરાશને ધ્યાનમાં રાખીને કંપની મીટિંગ એપ ગૂગલ મીટ પર એક ખાસ ફિચર જોડવા જઇ રહ્યું છે. આ ફિચરમાં નૉઇસ કેન્સલેશન ઓપ્શન આપવામાં આવ્યુ છે, પરંતુ તમારે એપ અપડેટ કરવા માટે જલ્દી ના કરવુ જોઇએ,
જો તમે G Suite એન્ટરપ્રાઇઝ કે એજ્યૂકેશન માટે G સૂટ એન્ટરપ્રાઇઝ છો,તો ગૂગલ મીટ એપ એપડેટ માટે જલ્દી ના કરવુ જોઇએ. G સૂટ ટાયર માટે હાલ વીડિયોમાં આવી રહેલા અવાજમાં અનઇચ્છતા નૉઇસને સાફ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આગામી અઠવાડિયામાં આ ફિચર તમામ માટે અવેલેબલ થઇ જશે.
આ રીતે કરશે કામ
ગૂગલનુ કહેવુ છે કે આ ફિચર બાય ડિફૉલ્ટ ઓફ થઇ જશે, આને ફરીથી ઓન કરવુ પડશે, આ માટે કૉલ સેટિંગ મેન્યૂમાં ગયા બાદ ઓડિયોમાં જવુ પડશે. આ પછી નૉઇસ કેન્સલેશન ઓન કરી દેવુ પડશે. ત્યારે આ ફિચર ફરીથી શરૂ થઇ જશે.
ગૂગલ મીટમાં આ ફિચર આવ્યા બાદ મીટિંગમાં તમારા અવાજ ઉપરાંત આવતા બીજા અવાજોને આ ઓટોમેટિક ખતમ કરી દેશે. બીજા અવાજોને આ ઓપ્શનથી ઓટોમેટિકલી હટાવવામાં મદદ મળશે. આગામી દિવસોમાં આ ફિચર તમામ માટે અવેલેબલ થશે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion