શોધખોળ કરો

Google Chrome યુઝર્સ માટે સારા સમાચાર, પાસવર્ડ ટાઇપ કર્યા વિના કરી શકાશે લોગિન

Googleએ  Chrome યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે

Googleએ  Chrome યુઝર્સના અનુભવને સારો કરવા માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ સાથે યુઝર્સને પાસવર્ડ ટાઈપ કરવાની જરૂર નહીં પડે. કંપનીએ ઓક્ટોબરમાં આનું પરીક્ષણ કર્યું હતું. Googleનું આ ઇન્ટીગ્રેટેડ પાસવર્ડ લેસ સિક્યોર લોગિન પ્રોસેસ Chrome Stable M108 માં જોવા મળે છે.

આ નવું Passkeys ફિચર ક્રોમના ડેસ્કટોપ અને મોબાઈલ બંને ડિવાઇસ પર કામ કરે છે. આ માટે તમારા પીસીને Windows 11 અથવા macOS પર અપડેટ કરવું જોઈએ. જ્યારે મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ હોવી જોઈએ. આ સિવાય ગૂગલ યુઝર્સને એન્ડ્રોઈડથી અન્ય ડિવાઈસમાં સિક્યુરિટી સિંક કરવાની સુવિધા આપી રહ્યું છે. આ માટે યુઝર્સ ક્રોમના પાસવર્ડ મેનેજર અથવા થર્ડ પાર્ટી એપની મદદ લઈ શકે છે.

Passkeys એ અનન્ય ડિજિટલ ઓળખ છે જે તમારા ઉપકરણ પર સંગ્રહિત કરી શકાય છે. તે તમારા PC, ફોન અથવા અન્ય ઉપકરણ પર USB સુરક્ષાની જેમ રહી શકે છે. આ સાથે યુઝર્સને સરળ અને સુરક્ષિત ઍક્સેસ મળે છે. Passkeys સાથે યુઝર્સ સરળતાથી વેબસાઇટ અથવા એપ્લિકેશન પર લૉગિન કરી શકે છે. આ માટે ડિવાઇસના બાયોમેટ્રિક અથવા અન્ય સિક્યોર વેરિફિકેશન મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે યુઝરને પાસવર્ડ ટાઈપ કરવાની જરૂર નહીં પડે.

ડેસ્કટોપ પર પણ વાપરી શકાય છે

ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે ડેસ્કટોપ પર તમે નજીકના મોબાઇલ ઉપકરણમાંથી Passkeys નો પણ ઉપયોગ કરી શકો છો. Passkeysને ઇન્ડસ્ટિઝના ધોરણો અનુસાર બનાવવામાં આવી છે, તેથી તમે આ માટે Android અથવા iOS ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો.

Passkeysમાંથી ફક્ત સુરક્ષિત રીતે જનરેટ થયેલ કોડ જ સાઇટ સાથે એક્સચેન્જ કરવામાં આવે છે. જેના કારણે પાસવર્ડ જેવું કંઈ લીક થવાની શક્યતા નથી. Passkeysને એન્ડ્રોઇડ ક્રોમ પર Google પાસવર્ડ મેનેજરમાં સંગ્રહિત થાય છે. તે Passkeysને યુઝર્સને એન્ડ્રોઇડ ડિવાઇસ પર સિંક કરતું રહે છે. જેના પર સમાન Google એકાઉન્ટ લોગ ઇન કરી શકાય છે. Passkeysને પાસવર્ડ કરતાં વધુ સારું કહેવામાં આવે છે કારણ કે તે યુઝર્સને બાયોમેટ્રિક સેન્સર સાથે એપ્લિકેશન અને વેબસાઇટમાં લોગ ઇન કરવાનો વિકલ્પ આપે છે. આ કારણે યુઝર્સને પાસવર્ડ યાદ રાખવાની ચિંતા કરવાની જરૂર નથી.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget