શોધખોળ કરો

ફાઈનલ! આ દિવસે ભારતમાં લોન્ચ થશે OnePlus 13R! જાણો ફીચર્સ

OnePlus 13R Launch Date: ચીની સ્માર્ટફોન બ્રાન્ડ OnePlus એ તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ OnePlus 13 ની ગ્લોબલ લૉન્ચની તારીખ જાહેર કરી છે.

OnePlus 13R Launch Date: ચીની સ્માર્ટફોન બ્રાન્ડ વન પ્લસ (OnePlus) એ તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ OnePlus 13 ની ગ્લોબલ લોન્ચની તારીખ જાહેર કરી છે. આ સીરીઝ હેઠળ OnePlus 13 અને OnePlus 13R સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે. વધુમાં, કંપની આ સ્માર્ટફોન્સ સાથે OnePlus Buds Pro 3 નું અપગ્રેડેડ વર્ઝન પણ ઓફર કરશે.

આ દિવસે લોન્ચ કરવામાં આવશે

તમારી માહિતી માટે, અમે તમને જણાવીએ કે OnePlus આ ગેજેટને 7 જાન્યુઆરી, 2025 ના રોજ રાત્રે 9:00 વાગ્યે (IST) એક ઇવેન્ટમાં લોન્ચ કરશે. આ દિવસે કંપનીની 11મી વર્ષગાંઠ પણ છે. બંને સ્માર્ટફોન Amazon અને OnePlus India ઈ-સ્ટોર દ્વારા ખરીદી શકાય છે.

જો કે, લોન્ચ ઇવેન્ટના સ્થાન વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ દર વર્ષની જેમ, આ વખતે પણ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ વનપ્લસની સત્તાવાર ચેનલો પર કરવામાં આવશે. નોંધનીય છે કે OnePlus 13 પહેલેથી જ ચીનમાં ઉપલબ્ધ છે. 2024 માં, કંપનીએ OnePlus 12, 12R અને Buds 3 TWS લોન્ચ કર્યા હતા.

OnePlus 13ના સંભવિક ફિચર્સ

હવે તેના ફીચર્સ વિશે વાત કરીએ તો, એવું માનવામાં આવે છે કે આ સ્માર્ટફોન 6.82-ઇંચની Quad-HD+ LTPO AMOLED ડિસ્પ્લે સાથે આવી શકે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ, 4,500 nits ની પીક બ્રાઇટનેસ અને ડોલ્બી વિઝન સપોર્ટ હશે. તે જ સમયે, તે Android 15 પર આધારિત ColorOS 15 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવશે.

પાવર માટે, સ્માર્ટફોનમાં મોટી 6,000mAh બેટરી હોઈ શકે છે, જે 100W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરશે. તેમાં સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ હશે, જે 24GB સુધીની LPDDR5X RAM અને 1TB સુધી UFS 4.0 સ્ટોરેજ સાથે જોડાયેલ હશે.

કેમેરા સેટઅપ
ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હોઈ શકે છે જેમાં 50MPનું મુખ્ય સેન્સર, 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ અને 50MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ (3x ઓપ્ટિકલ ઝૂમ) શામેલ હશે. સેલ્ફી અને વિડીયો કોલ માટે 32 એમપી કેમેરા આપવામાં આવી શકે છે.

કેટલી કિંમત હશે
હાલમાં કંપનીએ આ ફોનની કિંમતો વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે OnePlus 13 ની કિંમત લગભગ ₹ 65,000 હોઈ શકે છે, જે iQOO 13 અને Realme GT 7 Pro જેટલી હશે.

આ પણ વાંચો..

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Embed widget