શોધખોળ કરો

33W ફાસ્ટ ચાર્જિંગ સાથે OnePlus લૉન્ચ કરશે આ ખાસ ફોન, સસ્તી કિંમતમાં હટકે ફિચર્સ, જાણો..........

રિપોર્ટથી આગળ જાણવા મળે છે કે, વનપ્લસ સ્માર્ટફોનને TDRA લિસ્ટિંગ સ્પોર્ટ્સ મૉડલ નંબર CPH2409માં સ્પોટ કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ ભારતમાં વનપ્લસ 10 પ્રૉ ફ્લેગશિપ સ્માર્ટફોન લૉન્ચ કર્યા, એવુ લાગી રહ્યું છે કે, વનપ્લસ હવે દેશમાં બીજો એક નવો નૉર્ડ સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. વનપ્લસના આ વર્ષે પોતાના નૉર્ડ લાઇનઅપ અંતર્ગત સ્માર્ટફોનની એક સીરીઝ લૉન્ચ કરવાની અફવા છે. એક રિપોર્ટ અનુસાર, આપણ બહુ જલદી વનપ્લસ નૉર્ડ સીઇ 2 લાઇટને માર્કેટમાં જોઇ શકીએ છીએ. OnePlus Nord CE 2 Lite સ્માર્ટફોનને ભારતના BIS ઓથોરિટી અને TDRA પાસેથી સર્ટિફિકેશન મળ્યુ છે. 

રિપોર્ટથી આગળ જાણવા મળે છે કે, વનપ્લસ સ્માર્ટફોનને TDRA લિસ્ટિંગ સ્પોર્ટ્સ મૉડલ નંબર CPH2409માં સ્પોટ કરવામાં આવ્યો છે. સમાન મૉડલ નંબર વાળા સ્માર્ટફોનને પણ  ભારતમાં બીઆઇએસ પ્રાધિકરણ દ્વારા અપ્રૂવ કરવામાં આવ્યો છે. આ ઇશારો કરે છે કે ભારતમાં સ્માર્ટફોનનુ લૉન્ચ ઇન્ટીમેટ છે. ડિવાઇસના ઉપનામથી જાણવા મળ છે કે આ OnePlus Nord CE 2નો વૉટર ડાઉન વર્ઝન હોઇ શકે છે, જેને થોડાક મહિનાઓ પહેલા લૉન્ચ કરવામાં આવ્યો હતો. 

ગયા રિપોર્ટ અનુસાર, મિડ રેન્જ સ્માર્ટફોનમાં 8GB રેમ અને ક્વાલકૉમ ચિપસેટની સાથે આવવાની વાત કહેવામાં આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, વનપ્લસ નૉર્ડ 2 સીઇ લાઇટ 6.59 ઇંચની ફૂલ એચડી ફ્લૂઇડ ડિસ્પ્લે હોઇ શકે છે. સ્માર્ટફોનને ઓક્ટાકૉ ક્વાલકૉમ સ્નેપડ્રેગન 695 ચેપિસેટ આવવાની આશા છે, જેને 8GB સુધી રેમ સાથે જોડવામાં આવે છે. સ્માર્ટફોનને બે સ્ટૉરેજ વેરિએન્ટ 128GB અને 256GB માં આવવાની આશા છે. હેન્ડસેટમાં માઇક્રોએસડી કાર્ડ માટે સ્લૉટ પમ સામેલ હોઇ શકે છે. 

વનપ્લસ નૉર્ડ 2 સીઇ લાઇટથી રિયરમાં 64MP પ્રાઇમરી કેમેરો અને બે 2MP સેન્સરની સાથે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. સ્માર્ટફોનમાં 16MP નો સેલ્ફી શૂટરની આશા છે. હેન્ડસેટમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5000mAh ની બેટરી આવી શકે છે. 

આ પણ વાંચો......... 

Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ

ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો

Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો

Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
Embed widget