શોધખોળ કરો

OnePlus ટૂંક સમયમાં લોન્ચ કરશે 6000 mAh બેટરીવાળો સસ્તો ફોન 'Clover', જાણો

OnePlusના નવા સ્માર્ટફોનની ખાસીયત 6,000 mAhની બેટરી અને ક્વાલકોમ સ્નૈપડ્રેગન 460 પ્રોસેસર હશે.

નવી દિલ્હી: સ્માર્ટફોન કંપની OnePlus એ હાલમાં જ OnePlus Nord લોન્ચ કર્યો હતો. હવે OnePlus Nord ની તુલનામાં એક ખૂબ જ બેઝિક મોડલમાં નવો હેન્ડસેટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. એક રિપોર્ટ અનુસાર જણાવાયું કે OnePlusના નવા સ્માર્ટફોનની ખાસીયત 6,000 mAhની બેટરી અને ક્વાલકોમ સ્નૈપડ્રેગન 460 પ્રોસેસર હશે. જણાવવામાં આવી રહ્યું છે કે કંપનીએ પોતાના આગામી હેન્ડસેટનું નામ કથિત રીતે “Clover” રાખ્યું છે. રિપોર્ટનું માનવામાં આવે તો સૌથી પહેલા તેને અમેરિકામાં લોન્ચ કરવામાં આવશે, બાદમાં કંપની તેને વિશ્વના અન્ય દેશો અને ભારતમાં લોન્ચ કરશે. રિપોર્ટનું માનવામાં આવે તો અમેરિકામાં તેની કિંમત આશકે 200 ડૉલર (14,700 રૂપિયા) સુધી હશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે OnePlus પોતાના આ ફોનમાં HD+ ડિસ્પ્લે અને 6,000 mAhની બેટરી સર્પોટ આપશે. OnePlus Clover ની સ્પેસિફિકેશન એક રિપોર્ટ અનુસાર OnePlus Clover સ્માર્ટફોનમાં 6.52 ઈંચની HD+ (720x1,560 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવશે. આ સાથે જ તેમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નૈપડ્રેગન 460 પ્રોસેસરનો ઉપયોગ થશે. તેમાં 4 GB રેમની સાથે 64 GB સુધી ફોનની સ્ટોરેજની ક્ષમતા હશે. જેમાં માઈક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરી તેને વધારી શકાશે. આ હેન્ડસેટની એક ખાસીયત તેનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ પણ હશે. જેમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સાથે 2 મેગાપિક્સલના બે અન્ય સેન્સર્સ હશે. Samsung Galaxy M31s સાથે થશે મુકાબલો નવા  OnePlus Clover નો મુકાબલો Samsung ના Galaxy M31s સ્માર્ટફોન સાથે થશે. આ ફોનમાં  Samsung એ 6.5 ઈંચની ફુલ એચડી પ્લસ ઈનફિનિટી ડિસ્પ્લે આપી છે. ફોનમાં Samsung ઓક્સિનોઝ 9611 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ નવા ફોનમાં 6000mAh ની બેટરી આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget