શોધખોળ કરો

ભારતમાં લૉન્ચ થયો આ દમદાર ફોન, માત્ર 5 મિનીટ ચાર્જ કરવાથી 2 કલાક સુધી થશે વાત

ઓપ્પો F15ની બેટરી 4,000mAhની છે અને આની સાથે VOOC 3.0 ફ્લેશ ચાર્જનો સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપની આ સ્માર્ટફોનની સાથે VOOC 3.0 ફાસ્ટ ચાર્જ પણ આપી રહી છે

નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર ઓપ્પોએ ભારતમાં પોતાનો સૌથી દમદાર સ્માર્ટફોન Oppo F15 લૉન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની ખાસિયતોની વાત કરીએ તો આ ફોન પાતળો છે અને આનુ વજન 172g છે. ફોનમાં VOOC 3.0 Flash Charge આપવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે આને 5 મિનીટ ચાર્જ કરીને 2 કલાક સુધી વાતો કરી શકાય છે. ઓપ્પો F15ની કિંમત 19,990 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનને તમે બ્લેક અને વ્હાઇટ કલર વેરિએન્ટમાં ખરીદી શકો છો. ઇ-કોમર્સ વેબસાઇટ પર પ્રી ઓર્ડર શરૂ થઇ ગયા છે અને 24 જાન્યુઆરીથી આનુ વેચાણ શરૂ થશે. Oppo F15 સ્પેશિફિકેશન્સ.... આ સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં તમને 8GB રેમની સાથે 128GBની ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં મળશે. આ સ્માર્ટફોન MediaTek Helio P70 કામ કરે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ચાર રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે, બીજો કેમેરો 8 મેગાપિક્સલનો, ત્રીજો કેમેરો 2 મેગાપિક્સલનો અને ચોથો કેમેરો પણ 2 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. ભારતમાં લૉન્ચ થયો આ દમદાર ફોન, માત્ર 5 મિનીટ ચાર્જ કરવાથી 2 કલાક સુધી થશે વાત ઓપ્પો F15ની બેટરી 4,000mAhની છે અને આની સાથે VOOC 3.0 ફ્લેશ ચાર્જનો સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપની આ સ્માર્ટફોનની સાથે VOOC 3.0 ફાસ્ટ ચાર્જ પણ આપી રહી છે. ઉપરાંત ફોનમાં કનેક્ટિવિટી માટે USB Type C સહિત હેડફોન જેક, વાઇફાઇ, અને બ્લૂટૂથ સહિતની ફેસિલિટી આપવામાં આવી છે.

ટોપ સ્ટોરી

તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Embed widget