શોધખોળ કરો

Oppoએ લોન્ચ કર્યા Reno 3 અને Reno 3 Pro,મળશે 5G કનેક્ટિવિટી સપોર્ટ

આ બન્ને સ્માર્ટફોનમાં ક્વાડ કેમેરા સેટઅપ સાથે દમદાર પ્રોસેસર આપવામાં આવ્યું છે.

નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ Reno સીરિઝના નવા Reno 3 અને Reno 3 Pro સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કરી દીધાં છે. આ ફોનમાં દમદાર પ્રોસેસર સાથે 5G કેનેક્ટિવિટી સપોર્ટ મળશે સાથે બન્ને સ્માર્ટફોનમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. જો કે, આ બન્ને સ્માર્ટફોન ભારતમાં હાલમાં લોન્ચ થશે નહીં કારણ કે અહીં હાલમાં 5G નેટવર્ક ઉપલબ્ધ નથી. Oppo Reno 3 ને બે રેમ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. જેમાં 8 GB રેમ અને +128 GB ઇન્ટરનલ સ્ટોરેજની કિમત લગભગ 34 હજાર રૂપિયા છે. જ્યારે 12 GB રેમ અને +128 GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોનની કિંમત 36 હજાર રાખવામાં આવી છે. આ ફોન મિસ્ટી વ્હાઈટ, મૂન નાઈટ બ્લેક અને બ્લૂ સ્ટેરી નાઈટ કલર ઓપ્શનમાં મળશે. Oppo Reno 3 ના 8GB રેમ અને +128GB ઇન્ટરનલ સ્ટોરેજની કિમત લગભગ 40 હજાર રાખવામાં આવી છે. જ્યારે 12GB રેમ અને +256GB ઇન્ટરનલ સ્ટોરેજવાળા ફોનની કિંમત 45 હજાર રાખવામાં આવી છે. આ ફોનનું વેંચાણ 10 જાન્યુઆરી 2020થી શરૂ થશે. Oppo Reno 3 Pro ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 765G ચિપસેટ આપવામાં આવ્યું છે. 6.5 ઇંચ ફૂલ એચડી પ્લસ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ક્વાડ કેમેરા સેટઅપ 48 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર, 8MP અલ્ટ્રા વાઈડ,13MP ટેલીફોટો લેન્સ અને 2MP મોનોક્રોમ સેન્સર આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે 32 મેગાપિક્સલ છે. Oppo Reno 3માં ઓક્ટાકર 7 એનએમ મીડિયાટેક Dimensity 1000એલ 5G એસઓસી આપવામાં આવ્યું છે. 6.4 ઇંચ ટીયૂવી વૉટરડ્રોપ નૉચ ડિસ્પ્લે સાથે એન્ડ્રોઈડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. ફોટોગ્રાફી માટે ક્વાડ કેમેરા સેટઅપ છે. જેમાં 64 મેગાપિક્સલ સાથે 13,8, 2 મેગાપિક્સલના સેન્સર આપવામાં આવ્યા છે. જ્યારે સેલ્ફી માટે 32 મેગાપિક્સલ છે. આ ફોનમાં 4025 એમએએચ બેટરી સાથે 30 વોટ ફાસ્ટ ચાર્જિંગ ફીચરથી સજ્જ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
Embed widget