શોધખોળ કરો
Advertisement
દમદાર બેટરી અને લેટેસ્ટ કેમેરા સાથે આજે ભારતમાં લૉન્ચ થઇ રહ્યો છે પોકોનો આ હાઇટેક ફોન, જાણો શું હશે કિંમત ને ફિચર્સ......
જો તમે આ ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો તમે આને અમેઝોન પરથી આસાનીથી ખરીદી શકશો. આ ફોનની કિંમત 10 થી 11 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે. ખાસ વાત છે કે ફોનમાં કંપનીએ 6000mAh ની દમદાર બેટરી અને શાનદાર લેટેસ્ટ કેમેરા આપ્યા છે
નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર Poco આજે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન Poco M3 લૉન્ચ કરવા જઇ રહી છે. ફોન આજે ભારતમાં લૉન્ચ થશે. જો તમે આ ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં હોય તો તમે આને અમેઝોન પરથી આસાનીથી ખરીદી શકશો. આ ફોનની કિંમત 10 થી 11 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે. ખાસ વાત છે કે ફોનમાં કંપનીએ 6000mAh ની દમદાર બેટરી અને શાનદાર લેટેસ્ટ કેમેરા આપ્યા છે.
Poco M3ની સ્પેશિફિકેશન્સ....
આ ફોનની સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો આમાં 6.53 ઇંચની ફૂલ FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ સ્ટાન્ડર્ડ 60Hzનો રિફ્રેશ રેટ છે. ફોનમાં તમને સ્નેપડ્રેગન 662 પ્રૉસેસર મળશે. આ ફોનમાં 4GB રેમ અને 128GBનુ ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. POCO M3 એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ MIUI 12ની સાથે આવે છે.
લેટેસ્ટ કેમેરા....
Poco M3માં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 48 MPનો પ્રાઇમરી કેમેરો, 2 MPનો ડેપ્થ અને 2 MPનો મેક્રો લેન્સ છે. આ ઉપરાંત 8 MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનને દમદાર બનાવવા માટે આમાં 6,000mAhની બેટરી આપવામાં આવી છે. જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement