શોધખોળ કરો

નથી બદલતા આવડતો Gmailનો પાસવર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રૉસેસ

ઓફિસ કે પછી કોઇપણ પ્રૉફેશનલ કામ માટે આપણે હંમેશા જીમેઇલનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જીમેઇલનો ઉપયોગ કરતી વખતે અવારનવાર પાસવર્ડ હેક કે પછી ચોરી થવાનો ભય રહ્યાં કરે છે. આવા સમયે સમયાંતરે પાસવર્ડ બદલવો જરૂરી બની જાય છે

નવી દિલ્હીઃ ઓફિસ કે પછી કોઇપણ પ્રૉફેશનલ કામ માટે આપણે હંમેશા જીમેઇલનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જીમેઇલનો ઉપયોગ કરતી વખતે અવારનવાર પાસવર્ડ હેક કે પછી ચોરી થવાનો ભય રહ્યાં કરે છે. આવા સમયે સમયાંતરે પાસવર્ડ બદલવો જરૂરી બની જાય છે. જો તમે તમારો જીમેઇલનો પાસવર્ડ બદલવાનુ ના જાણતા હોય તો અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે કઇ રીતે પાસવર્ડને ચેન્જ આસાનીથી ચેન્જ કરી શકાય છે. Gmailમાં આવી રીતે બદલો પોતાના પાસવર્ડ.... સૌથી પહેલા Gmail ઓપન કરો અને Settingsમાં જાઓ. Settingsમાં જઇને પોતાના ઇમેઇલ આઇડી પર ક્લિક કરો. હવે અહીં Manage your Google Account પર ક્લિક કરો. આટલુ કર્યા બાદ ટૉપ પર Security સેક્શનમાં જાઓ. અહીં Signing in to Google ઓપ્શનમાં જાઓ અને Password પર ક્લિક કરો. અહીં તમને પોતાના એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનુ કહેવામાં આવશે. સાઇન ઇન કર્યા બાદ તમારે નવો પાસવર્ડ નાંખવો પડશે. હવે તમે Change Password પર ક્લિક કરીને પાસવર્ડ બદલી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Embed widget