શોધખોળ કરો

PUBG ગેમ ફરીથી ભારતમાં આવશે, જાણો કંપનીએ ગેમની વાપસી માટે શું કરી જાહેરાત

PUBGના અધિકાર ધરાવનાર દક્ષિણ કોરિયાની KRAFTON Inc એ જાહેરાત કરી છે કે, તે સુરક્ષા અને ગુપ્તતતા સંબંધિત ચિંતાઓને ઓછી કરવા માટે એક નવી ગેમ પબજી મોબાઈલ ઈન્ડિયા લોન્ચ કરવા જઈ રહી છે

નવી દિલ્હી: PUBG ગેમના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. PUBG Corp એ ગુરુવારે જાહેરાત કરી કે, પબજી ગેમ ભારતમાં વાપસી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ડેટા સિક્યોરિટીને ધ્યાનમાં લઈ પબજી સહિત 118 મોબાઈલ એપ્સ પર 2 સપ્ટેમ્બરે પ્રતિબંધ લગાવી દીધો હતો. PUBGના અધિકાર ધરાવનાર દક્ષિણ કોરિયાની KRAFTON Inc એ જાહેરાત કરી છે કે, તે સુરક્ષા અને ગુપ્તતતા સંબંધિત ચિંતાઓને ઓછી કરવા માટે એક નવી ગેમ પબજી મોબાઈલ ઈન્ડિયા લોન્ચ કરવા જઈ રહી છે. ગત અઠવાડિયામાં KRAFTON એ Azure પર ગેમને હોસ્ટ કરવા માટે Microsoft સાથે એક ગ્લોબલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. કંપનીનું કહ્યું કે, PUBG કોર્પોરેશન માટે ભારતીય પ્લેયર્સના ડેટાની ગુપ્તતા અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંપની સુરક્ષાને મજબૂત કરવા માટે ભારતીય યૂઝર્સની વ્યક્તિગત ઓળખ રાખનારી સ્ટોરેજ પ્રણાલીયો પર નિયમિત ઓડિટ અને ચકાસણી કરશે અને તે સુનિશ્ચિત કરશે કે યૂઝર્સના ડેટા સુરક્ષિત રહે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 50 મિલિયનથી વધુ માસિક એક્ટિવ યૂઝર્સ સાથે પબજી મોબાઈલ દેશમાં પ્રતિબંધ થઈ તે પહેલા અત્યાર સુધીની લગભગ સૌથી લોકપ્રિય મોબાઈલ ગેમ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget