શોધખોળ કરો

ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થયો Redmi Note 9T 5G, લેટેસ્ટ ફીચર્સ સાથે આ ફોનને આપશે ટક્કર

શાઓમીએ નવો સ્માર્ટફોન Redmi Note 9T 5G માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ ફોનને ચીનમાં ગત વર્ષ લોન્ચ થયેલા Redmi Note 9 5Gનું જ રીબ્રેન્ડેડ વર્જન માનવામાં આવે છે. જેની કિંમત 17,870 છે.

શાઓમીએ નવો સ્માર્ટફોન Redmi Note 9T 5G માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ ફોનને ચીનમાં ગત વર્ષ લોન્ચ થયેલા Redmi Note 9 5Gનું જ રીબ્રેન્ડેડ વર્જન માનવામાં આવે છે. જેની કિંમત 17,870 છે. એ નવો સ્માર્ટફોન Redmi Note 9T માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ ફોનને ચીનમાં ગત વર્ષ લોન્ચ થયેલા Redmi Note 9 5Gનું જ રીબ્રેન્ડેડ વર્જન માનવામાં આવે છે. 5000mAhની બેટરીવાળો આ ફોન  મીડિયાટેક ડાયમેન્સિટી 800U ચિપસેટ અને 4GB રેમથી સજ્જ છે.તો જાણીએ ફોનના અન્ય ફીચર્સ અને કિંમત વિશે આ છે કિંમત Redmi Note 9Tના 4 GB રેમ અને અને 64 GB સ્ટોરેજ વેરિએન્ટને 199 યૂરો એટલે કે, લગભગ 17,870 રૂપિયામાં લોન્ચ કરવામાં  આવ્યો છે. તેમાં 4 GB રેમ 128 GB ઇન્ટરનેશનલ સ્ટોરેજ વાળા વિરિએન્ટની કિમત 24,300 રૂપિયા નક્કી કરાઇ છે. આ ફોન 11 જાન્યુઆરીથી mi.com અને Amozon સહિત બીજા પ્લેટફોર્મ પર પણ અવેલેબલ રહેશે.  ફોનમાં સર્ક્યુલર શૅપ રિઅર કેમેરા સેટઅપ હશે. Redmi Note 9Tના સ્પેસિફિકેશન્સ Redmi Note 9Tમાં 6.53 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. પ્રોટેક્શન માટે તેમાં ગોરિલ્લા ગ્લાસ 5 લગાવાયો છે. ફોનમાં એક યૂનિબોડી 3D કર્વ્ડ બેક ડિઝાઇન આપવામાં આવી છે. જે ફોન મીડિયા ટેક ડાઇમેન્ટીસિટી 800U ચિપસેટની ફેસેલિટી ધરાવે છે. પાવર માટે ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. જે 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. ફોનની કિનારી પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.ફોન નાઇટફફોલ બ્લેક અને ડેબ્રેક પર્પલ કલર ઓપ્શન્સમાં અવેલેબલ છે. Motorola One Fusion+ સામે મુકાબલો Redmi Note 9T નો મુકાબલો One Fusion+ સાથે થઇ શકે છે. આ ફોનમાં પણ 6.5 ઇંચ ફુલ એચડી પ્લેસ ડિસ્પ્લે છે. પર્ફોમન્સ માટે આ ફોનમાં સ્નેપડ્રેગન 730 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સ્માર્ટ ફોન સ્ટોક એન્ડ્રોયડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેની કિંમત 16,999 રૂપિયે છે. આ ફોન Twilight બ્લૂ અને Moonlight વ્હાઇટ કલર ઓપ્શનમાં અવેલેબલ છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
Embed widget