શોધખોળ કરો

Samsungનો આ શાનદાર સ્માર્ટફોન ભારતમાં થયો લોન્ચ, જાણો ક્યા ફોન સાથે થશે ટક્કર

Samsung Galaxy M01sની ટક્કર Redmi Note 8 સાથે થશે.

નવી દિલ્હીઃ Samsung પોતાની એમ સીરીઝનો નવો Galaxy M01s સ્માર્ટપોનને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ બજેટ સેગમેન્ટમાં આવે છે. આ ફોન પહેલા કંપનીએ આ M સીરિઝમાં Galaxy M01 અને M11 ઉતારી ચૂકી છે. આવો જાણીએ આ બજેટ સ્માર્ટફોનમાં તમને શું નવું અને ખાસ મળશે. નવા Galaxy M01s, 3GB રેમ + 32GB સ્ટોરેજ વેરિયન્ટની સાથે મળશે, જેની કિંમત 9999 રપિયા ચે. આ ફોનમાં લાઈટ બ્લૂ અને ગ્રે કલર ઓપ્શન મળશે. કંપનીએ આ પોનના વેચાણ સાથે જોડાયેલ કોઈ જાણકારી હજુ સુધી આપી નથી. Samsung Galaxy M01s માં 6.2 ઇંચની એચડી+ ડિસ્પ્લે હશે, જેનું રિઝોલ્યૂશન 720x1,280 પિક્સલ છે. પરપોર્મન્સ માટે આ ફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો પી22 ચિપસેટ આપવામાં આવી છે. આ એન્ડ્રોઈડ 9 પાઈ આધારિત વન યૂઆઈ કોર પર કામ કરશે. પાવર માટે આ ફોનમાં 4,000 એમએએચની બેટરી આપવામાં આવી છે. જ્યારે કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોનમાં 4G LTE, બ્લૂટૂથ, વાઈ-ફાઈ, જીપીએસ અને યૂએસબી પોર્ટ જેવા ફીચર્સ મળે છે. ફોટોગ્રાફી અને વીડિયો માટે Samsungએ નવા Galaxy M01sમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે. જેમાં 13 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલનું સેન્સલ સામેલ છે. ઉપરાંત સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. Redmi Note 8 સાથે થશે સ્પર્ધા Samsung Galaxy M01sની ટક્કર Redmi Note 8 સાથે થશે. આ ફોનને 4જીબી + 64 જીબી સ્ટોરેજના વર્ઝનની કિંમત 10499 રૂપિયા છે. તેમાં 6.39 ઇંચ આઈપીએસ ડિસ્પ્લે મળે છે. પરફોર્મન્સ માટે તેમાં Qualcomm Snapdragon 665 પ્રોસેસર ઉપલબ્ધ છે. પાવર માટે તેમાં 4000 mAhની બેટરી લાગેલ છે. ફોટોગ્રાફી માટે તેમાં રિયરમાં 48MP + 8MP + 2MP + 2MP કેમેરા સેટઅપ મળે છે, જ્યારે સેલ્ફી માટે આ ફોનમાં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. માઈક્રોએસડી કાર્ડની મદદથી તેની સ્ટોરેજને 256 જીબી સુધી વધારી શકાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
Chandra Grahan 2026: હોળી 2026 ના દિવસે થશે ચંદ્રગ્રહણ, આ 3 રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
Embed widget