શોધખોળ કરો

6000 mAhની બેટરીવાળા સેમસંગના આ ફોનમાં થયો ધરખમ ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે

સેમસંગે ગેલેક્સી M21ની કિંમતમાં 1,023 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આવામાં હવે Galaxy M21ના 4GB રેમ વાળા વેરિએન્ટની કિંમત 13,199 રૂપિયા થઇ ગઇ છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન મેકર કંપની સેમસંગે ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે પોતાના દમદાર ફોનની કિંમતમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. થોડાક સમય પહેલા સ્માર્ટફોન્સ પર જીએસટી દર 12 ટકાથી વધારીને 18 ટકા કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે સ્માર્ટફોન કંપનીઓએ પોતાના સ્માર્ટફોનની કિંમતો વધારી દીધી હતી. હવે સેમસંગે પોતાના ગ્રાહકોને લાભ આપવા માટે સેમસંગ ગેલેક્સી M21 સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરી દીધો છે. સેમસંગ ગેલેક્સી M21ની નવી કિંમત સેમસંગે ગેલેક્સી M21ની કિંમતમાં 1,023 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આવામાં હવે Galaxy M21ના 4GB રેમ વાળા વેરિએન્ટની કિંમત 13,199 રૂપિયા થઇ ગઇ છે, નવી કિંમતો તમે Samsung ઇન્ડિયાની વેબસાઇટ પર જોઇ શકો છો. ગેલેક્સી M21ના ફિચરની વાત કરીએ તો આમાં 6.4 ફૂલ એચડી પ્લસ ઇનફિનિટી-યુ sAMOLED ડિસ્પ્લે મળે છે. આમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નુ પ્રૉટેક્શન છે. 6000 mAhની બેટરીવાળા સેમસંગના આ ફોનમાં થયો ધરખમ ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે ફોટોગ્રાફી માટે આ ફોનમાં રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં પ્રાઇમરી સેન્સર 48 મેગાપિક્સલ મળશે, જ્યારે 8 મેગાપિક્સલનુ બીજુ સેન્સર અને ત્રીજુ 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર અવેલેબલ છે. ફોનમાં સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે આ ફોન સારો સાબિત થયો છે. ગેલેક્સી M21 ફોનમાં ઓક્ટોકૉર એક્સિનૉસ 9611 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, જ્યારે પાવર માટે ફોનમાં 6000 mAhની દમદાર બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 10 પર આધારિત One UI 2.0 પર કામ કરે છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત બેટરી છે, જે ફૂલ ચાર્જ કરવાથી બે દિવસ (સ્ટાન્ડર્ડ યૂઝ) આરામથી ચાલે છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget