શોધખોળ કરો
Samsung Galaxy M40ની તસ્વીરો આવી સામે, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ?
Samsung Galaxy M40 ફોનમાં ટ્રિપલ કેમેરા અને પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે.
નવી દિલ્હી: સેમસંગ M સિરીઝનો વધુ એક સ્માર્ટફોન ગેલક્સી M40 ભારતમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે જેને સેમસંગ ઈન્ફિનિટી O ડિસ્પ્લે કહે છે.
ફોન ક્વાલકોમ સ્નેપડ્ગ્રેગન 6 સીરીઝ પ્રોસેસર અને ટ્રિપલ લેન્સ રિયર કેમેરા સાથે આવશે.
ગેલેક્સી M40માં એન્ડ્રોઈડ પાઈ આઉટ ઓફ ધ બોક્સ આપવામાં આવી શકે છે. જ્યાં 128 જીબી સ્ટોરેજ હોઈ શકે છે. અન્ય સ્પેક્સની વાત કરીએ તો ફોનમાં 5000mAh બેટરી અને સુપરએમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.
આ સ્માર્ટફોન 11 જૂને લોન્ચ થશે. જેની અંદાજીત કિંમત 15 હજારથી 20 હજારની વચ્ચે હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement