શોધખોળ કરો

Samsung Galaxy M54 5G થયો લોન્ચ, 108 MP કેમેરા અને 6000mAhની બેટરી, જાણો ડિટેલ્સ

સેમસંગે ભારતીય બજારમાં તેની A-સીરિઝના બે ફોન લોન્ચ કર્યા છે

સેમસંગે ભારતીય બજારમાં તેની A-સીરિઝના બે ફોન લોન્ચ કર્યા છે. કંપનીએ Galaxy A54 અને Galaxy A34 લોન્ચ કર્યા છે. ટૂંક સમયમાં જ કંપની પોતાની Galaxy M-સીરિઝનો ખાસ ફોન લોન્ચ કરી શકે છે. આ બ્રાન્ડે Samsung Galaxy M54 5G લોન્ચ કર્યું છે, જે મધ્ય પૂર્વમાં ઉપલબ્ધ છે.

નવો Galaxy M54 સ્માર્ટફોન તાજેતરમાં લોન્ચ થયેલ Galaxy A54 5G નું મોડિફાઇડ વર્ઝન છે. કંપનીએ તેમાં મોટી ડિસ્પ્લે, મોટી બેટરી અને વધુ સારા પ્રાઇમરી કેમેરા ઉમેર્યા છે. તમે તેને Galaxy A54 5G નું એમ્પેડ વર્ઝન પણ કહી શકો છો.

Samsung Galaxy M54 5G કિંમત

કંપનીએ ચોક્કસપણે આ સ્માર્ટફોનને તેની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ કર્યો છે, પરંતુ તેની કિંમતનો ખુલાસો કર્યો નથી.

સેમસંગ લાવી અદભૂત ફીચર

તેનું સિંગલ કન્ફિગરેશન લિસ્ટિંગમાં બતાવવામાં આવી રહ્યું છે, જે 256GB સ્ટોરેજ સાથે સિલ્વર કલરમાં આવશે. ફોનને કંપનીની વેબસાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો હોવાથી તે ટૂંક સમયમાં વૈશ્વિક અને ભારતીય બજારોમાં લોન્ચ થઈ શકે છે.

સેમસંગના આ ફોનમાં 6.7 ઇંચની Infinity-O સુપર AMOLED પ્લસ ડિસ્પ્લે છે. સ્ક્રીન FHD+ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. ડિસ્પ્લેની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. જો કે, સ્માર્ટફોન પ્લાસ્ટિક બોડી સાથે આવે છે.

હેન્ડસેટમાં Samsung Exynos 138 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજનો વિકલ્પ છે. ફોનમાં માઇક્રો એસડી કાર્ડ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. ઓપ્ટિક્સની વાત કરીએ તો આ ફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. તેમાં 108MP મુખ્ય લેન્સ, 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 2MP મેક્રો લેન્સ છે.

ફ્રન્ટમાં કંપનીએ 32MP સેલ્ફી કેમેરો આપ્યો છે. હેન્ડસેટ Android 13 પર આધારિત One UI 5.1 સાથે આવે છે. ફોનમાં 6000mAh બેટરી આપવામાં આવી છે, જે 25W ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. તેમાં USB Type-C, Bluetooth 5.3, NFC અને અન્ય કનેક્ટિવિટી ફીચર્સ છે.

Good News: એરટેલનું સિમકાર્ડ યૂઝ કરો છો, તો હવે ફ્રીમાં મળશે અનલિમીટેડ 5G ડેટા, કઇ રીતે ?

Airtel 5G Unlimited Data Offer: ભારતી એરટેલે પોતાના પ્રીપેડ અને પૉસ્ટપેડ યૂઝર્સને અનલિમીટેડ 5G ડેટા ઓફર કરી રહી છે. ટેલિકૉમ ઓપરેટરે તાજેતરમાં જ આ એનાઉન્સમેન્ટ કર્યુ છે કે જે લોકો એરટેલ 5G પ્લસ કવરેજ એરિયામાં રહે છે, તેઓ અનલિમીટેડ 5G ડેટાનો લાભ ફ્રીમાં ઉઠાવી શકે છે. એરટેલે આ પગલુ ઠીક જિઓની જેમ જ ભર્યુ છે. રિલાયન્સ જિઓએ જ્યારે દેશમાં 4G નેટવર્કની શરૂઆત કરી હતી,તો કંપનીએ ત્યારે લોકોને ફ્રી 4G ડેટા ઓફર કર્યો હતો. ઠીક આવી જ રીતે હવે ભારતી એરટેલે લોકોને પોતાની તરફ આકર્ષવા માટે કર્યુ છે. 

કયા લોકોને મળશે ફાયદો  -
એરટેલની આ અનલિમીટેડ ઓફરનો લાભ લેવા માટે એ જરૂરી છે કે તમારી પાસે 5G સ્માર્ટફોન હોય, અને તમારા એરિયામાં 5G પ્લસ નેટવર્ક ચાલતુ હોય. આ ઓફરનો લાભ લેવા માટે તમારે એરટેલ થેન્ક્સ એપમાં જઇને અનલિમીટેડ 5G ડેટા ઓફરને ક્લેમ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, 5G નેટવર્ક દેશના 270 થી વધુ શહેરોમાં હવે ઉપબલ્ધ છે. ધ્યાન આપો, અનલિમીટેડ 5G ડેટા તે યૂઝર્સને જ મળશે જે પહેલાથી 239 રૂપિયા કે તેનાથી વધુનો મન્થલી પ્લાન યૂઝ કરી રહ્યાં છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget