શોધખોળ કરો
Advertisement
બહુ જલ્દી માર્કેટમાં આવશે સેમસંગનો ગેલેક્સી સીરીઝનો ફોન, સસ્તી કિંમતમાં મળશે દમદાર ફિચર્સ
આ ફોન સેમસંગ બ્રાઝિલની વેબસાઇટ પર જોવા મળ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોન બહુ જલ્દી માર્કેટમાં લૉન્ચ થશે
નવી દિલ્હીઃ ટેક કંપની સેમસંગે તાજેતરમાં જ Galaxy S20 FE ફોનને લૉન્ચ કર્યો છે. વળી હવે સેમસંગ Galaxy Note 20 સ્માર્ટફોનની પણ ફેન એડિશન લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોન સેમસંગ બ્રાઝિલની વેબસાઇટ પર જોવા મળ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોન બહુ જલ્દી માર્કેટમાં લૉન્ચ થશે.
મળશે આ દમદાર ફિચર્સ
Galaxy Note 20 Fan Editionની મોટી ભાગની સ્પેશિફિકેશન્સ સામે આવી ગઇ છે. જોકે ગયા લૉન્ચ પ્રમાણે આ સેમસંગ Samsung Galaxy S20 FEના જેવો જ છે. આ ફોનમાં S-પેનનો સપોર્ટ અને બેસિક નૉટ ફિચર્સ આપવામાં આવ્યા હશે. આ ફોનમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 865 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ફોન સસ્તી કિંમતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે.
ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ વાળી હશે બેટરી
Galaxy Note 20 Fan Editionમાં 120Hz 1080p AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, આ ફોનમાં પ્લાસ્ટિકની રિયર પેનલ મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથો મોટી બેટરી આપવામાં આવી શકે છે. Fan Edition ડિવાઇસના સ્ટાન્ડર્ડ વેરિએન્ટ પર બેઝ્ડ હોઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion