શોધખોળ કરો

OnePlus Nord ને ટક્કર આપવા માટે સેમસંગે લોન્ચ કર્યો M51 સ્માર્ટફોન, જાણો વિગત

રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બરની બીજા સપ્તાહમાં M51 અમેઝોન ઈન્ડિયા પર ખરીદવા માટે ઉપ્લબ્ધ થશે.

નવી દિલ્હી: સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન ગેલેક્સી M51 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન હાલ જર્મનીમાં લોન્ચ કરવામાં આવ્યો છે. સેમસંગ ટૂંક સમયમાં ભારત સહિત અન્ય દેશોમાં આ સ્માર્ટફોનને લોન્ચ કરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બરની બીજા સપ્તાહમાં M51 અમેઝોન ઈન્ડિયા પર ખરીદવા માટે ઉપ્લબ્ધ થશે. સેમસંગ M51ની કિંમત ભારતમાં આશરે 30 હજાર રૂપિયા હોય શકે છે. ગેલેક્સી M51 સ્માર્ટફોનમાં 6.7 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોનમાં ક્વોલકૉમ સ્નૈપડ્રેગન 730 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. M51 સ્માર્ટફોન 6GB રેમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. માઈક્રો એસડી કાર્ડના માધ્યમથી ફોનની સ્ટોરેજ 512 GB સુધી વધારી શકાય છે. સ્માર્ટફોનના બેક પેનલ પર ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. બેક પેનલ પર પ્રાઈમરી લેન્સ 64 મેગાપિક્સલ છે, જ્યારે 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ, 5 મેગાપિક્સલનો ડેપ્થ અને 5 મેગાપિક્સલનો મેક્રો લેન્ચ લગાવવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 32 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. આ સાથે જ સ્માર્ટફોનમાં 7,000mAh ની બેટરી આપવામાં આવી છે. One Plus Nord સાથે થશે ટક્કર સેમસંગ ગેલેક્સી M51 સ્માર્ટફોની સીધી ટક્કર OnePlus Nord સ્માર્ટફોન સાથે થશે. વનપ્લસ Nord સ્માર્ટફોનમાં ત્રણ મોડલ ખરીદવા માટે ઉપ્લબ્ધ છે. OnePlus Nord નો 6GB રેમ અને 64GB સ્ટોરેજ મોડલ 24,999 રૂપિયામાં ખરીદી શકાય છે, જ્યારે 8GB રેમ અને 128GB સ્ટોરેજ મોડલની કિંમત 27,999 રૂપિયા છે. One Plus Nord માં 6.44 ઈંચ ફુલ એચડી પ્લસ રિઝોલ્યૂશન ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ક્વૉલકૉમ સ્નૈપડ્રેગન 765G ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વનપ્લસમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Embed widget