શોધખોળ કરો

સેમસંગ તૈયાર કરી રહી છે ગેલેક્સી સીરીઝનો આ દમદાર ફોન, સૌથી પહેલા ક્યાં દેખાયો ને શું છે ફિચર્સ, જાણો વિગતે

આ પહેલા આ ફોન ગીક બેન્ચ પર પહેલા પણ સ્પૉટ કરવામાં આવ્યો હતો. લિસ્ટીંગથી જાણી શકાય છે કે આ ફોનમાં બે સિમનુ ઓપ્શન આપવામાં આવશે, જોકે ફોનને લઇને વધુ માહિતી સામે નથી આવી શકી

નવી દિલ્હીઃ ટેક કંપની સેમસંગ હવે માર્કેટમાં પોતાનો વધુ એક દમદાર ફોન લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે આ સેમસંગનો ગેલેક્સી M02 સ્માર્ટફોન છે, અને સૌથી પહેલા આને Bureau of Indian Standards (BIS) સર્ટિફિકેશન સાઇટ પર સ્પૉટ કરવામાં આવ્યો છે. આ ફોન SM-025F/DS મૉડલ નંબરથી લિસ્ટ કરવામાં આવ્યો છે. આ પહેલા આ ફોન ગીક બેન્ચ પર પહેલા પણ સ્પૉટ કરવામાં આવ્યો હતો. લિસ્ટીંગથી જાણી શકાય છે કે આ ફોનમાં બે સિમનુ ઓપ્શન આપવામાં આવશે, જોકે ફોનને લઇને વધુ માહિતી સામે નથી આવી શકી. ઓક્ટાકૉર ક્વાલકૉમ પ્રૉસેસર હશે લિસ્ટીંગ અનુસાર, આ ફોન 3GB રેમ અને ઓક્ટાકૉર ક્વાલકૉમ પ્રૉસેસરની સાથે લૉન્ચ કરવામાં આવશે, જે 1.80GHz ની ફ્રિકવન્સીનો હશે. સ્માર્ટફોનને બીજી કેટલીય અન્ય વેબસાઇટ પર પણ સ્પૉટ કરવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સેમસંગનો આ એન્ટ્રી લેવલ ફોન હશે, આને સિંગલકૉર સ્કૉર 128 છે, જ્યારે મલ્ટીકૉર સ્કૉર 486 પૉઇન્ટ છે. લૉન્ચિંગ ડેટ નક્કી નથી થઇ માનવામાં આવી રહ્યું છે કે Samsung Galaxy M02 સ્માર્ટફોન Galaxy A02s કે Galaxy A02નુ રિબ્રાન્ડેડ વર્ઝન છે. આ ફોનને Wi-Fi Alliance પર મૉડલ નંબર SM-M025F/DSની સાથે સ્પૉટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 2.4GHz Wi-Fiનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એક અન્ય લિસ્ટિંગમાં સ્માર્ટફોનને SM-A025F/DS, SM-A025F, SM-M025F/DS, SM-A025M/DS અને SM-A025M મૉડલ નંબરથી સ્પૉટ કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે ફોન જલ્દી માર્કેટમાં આવશે, પરંતુ આને લઇને કંપની તરફથી કોઇ તારીખ નક્કી નથી કરવામાં આવી.

ટોપ સ્ટોરી

Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
Kerala: કેરળમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતાં 8 વિદ્યાર્થીઓના મોત
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Embed widget