શોધખોળ કરો

વાહન રજિસ્ટ્રેશનના નિયમોમાં થયો ફેરફાર, નવા નિયમોથી આ લોકોને થશે ફાયદો

સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, અમે કેન્દ્રીય મૉટર વાહન નિયમ 1989માં ફોર્મ 20માં પરિવર્તન માટે 22 ઓક્ટોબર 2020એ નૉટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વાહન રજિસ્ટ્રેશન સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે વાહનોના બાદ રજિસ્ટ્રેશન ડૉક્યૂમેન્ટમાં તમારે માલિકા હક્ક કે સ્વામિત્વની જાણકારી વિસ્તૃત રીતે આપવી પડશે. કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમોમાં ફેરફાર કરીને આને અધિસૂચિત કરી દીધુ છે. સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, અમે કેન્દ્રીય મૉટર વાહન નિયમ 1989માં ફોર્મ 20માં પરિવર્તન માટે 22 ઓક્ટોબર 2020એ નૉટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેથી વાહનોના રજિસ્ટ્રેશનના સમયે સ્વામિત્વનુ વિવરણ સ્પષ્ટ રીતે નોંધવામાં આવે. આ નિયમ દિવ્યાંગજન માટે વિશેષ લાભદાયક માનવામાં આવી રહ્યુ છે. મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હવે ડૉક્યૂમેન્ટ સ્વાયત્ત નિકાય, કેન્દ્ર સરકાર, ધર્માર્થ ટ્રસ્ટ, ડ્રાઇવિંગ પ્રશિક્ષણ સ્કૂલ, દિવ્યાંગજન, શૈક્ષણિક સંસ્થાન, સ્થાનિક પ્રાધિકરણ, પોલીસ વિભાગ જેવી સીરીઝ અંતર્ગત સ્વામિત્વ વિવરણોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સરકારે આ નિયમથી દિવ્યાંગ વ્યક્તિઓની સહાયતા થશે, ખરેખરમાં, મૉટર વાહનોની ખરીદી/સ્વામિત્વ/સંચાલન માટે સરકારની અલગ અલગ યોજનાઓ અંતર્ગત દિવ્યાંગજનને જીએસટી અને અન્ય રિયાસતોને ફાયદો આપવામાં આવી રહ્યો છે. હવે આ નવા ફેરફારોથી દિવ્યાંગજનો યોગ્ય રીતે લાભ મળી શકે તે નક્કી થઇ શકશે. નોંધનીય છે કે થોડાક દિવસો પહેલા સકડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયના સંજ્ઞાન આવ્યો હતો કે જે લોકો ગાડીના રજિસ્ટ્રેશનમાં હક્ક બરાબર નથી નોંધાવતા. જેના કારણે દિવ્યાંગ વ્યક્તિઓની રિયાયતે આપવામાં મોટી મુશ્કેલી થશે, પરંતુ હવે સરકારના નવા નિયમો બાદ વધુ સ્પષ્ટતા આવશે. જેનો લાભ દિવ્યાંગ લોકોને મળી શકશે.

ટોપ સ્ટોરી

Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
રોજ Reels જોવાની ટેવ મગજ પર પાડી રહી છે ખરાબ અસર? સ્ટડીમાં થયો ખુલાસો
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
હવે વર્ષમાં 13 નહીં, માત્ર 12 વાર જ કરાવવું પડશે રિચાર્જ; દર 28 દિવસે મોબાઈલ રિચાર્જ કરાવવાની ઝંઝટ ખતમ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ
Gemini નો નવો ધમાકો! હવે Google ની મદદથી બનાવો હાઈ-ક્વોલિટી વીડિયો,જાણો સમગ્ર પ્રોસેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
Embed widget