શોધખોળ કરો

Top 5: ભારતના આ છે પાંચ સારો બેટરી બેકઅપ આપનારા સસ્તાં ફોન, કિંમત છે 15 હજારથી ઓછી, જાણો

જો તમે એક બજેટ ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, અને ચિંતામાં છો, તો અહીં અહીં તમને બેસ્ટ ફોન વિશે માહિતી આપી રહ્યાં છીએ.

નવી દિલ્હીઃ જો તમે એક બજેટ ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, અને ચિંતામાં છો, તો અહીં અહીં તમને બેસ્ટ ફોન વિશે માહિતી આપી રહ્યાં છીએ. અહીં બતાવવામાં આવેલા ફોનની કિંમત તમારા બજેટમાં એટલે કે 15000ની અંદરની છે અને સાથે સાથે સારો બેટરી બેકઅપ પણ આપી રહ્યાં છે. 

જાણો આ સ્માર્ટફોન વિશે....... 

શ્યાઓમી રેડમી 11 પ્રાઇમ - 
શ્યાઓમી રેડમી 11 પ્રાઇમની બેટરી બેકઅપ 5000 mAh ની છે. આમાં 4જીબી રેમ અને 128 જીબી મેમરી આપવામા આવી છે. આમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળે છે અને સાથે જ યુએસબી ટાઇપ સી પોર્ટ આપવામાં આવ્યો છે. આમાં 5 MP નો રિયર કેમેરો અને 2 MPનો ડ્યૂલ પ્રાઇમરી કેમેરો છે. આની સાથે જ આમાં ફાસ્ટ ચાર્જિંગની પણ સુવિધા પણ આપવામાં આવી છે. 

આઇક્યૂ ઝેડ5 4જી - 
iQOO Z6 4Gનો બેટરી બેકઅપ 5000 mAh છે. આમાં પણ 4,6,8 જીબી રેમ ઓપ્શન આપવામાં આવ્યો છે, અને આમાં 50 મેગાપિક્સલનો ત્રિપલ રિયર કેમેરો મળે છે. આની સાથે જ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં 5G સપોર્ટ નથી કરતો અને તમે જો ડિવાઇસના સેલ્યૂલર નેટવર્કને અપગ્રેડ કરવા માંગો છો તો તે નહીં થઇ શકે.

વીવો ટી1 44ડબલ્યૂ - 
વીવો T1 44W (4+128GB)નો બેટરી બેકઅપ 5000 mAh છે. આની 4 જીબી રેમ વાળુ મૉડલ 15000 રૂપિયાથી ઓછામાં ઉપલબ્ધ છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ હેન્ડસેટમાં 128 જીબી ઇન્ટરનલ સ્ટૉરેજ મળે છે. આની સ્ક્રીન 6.58 ઇંચની એચડી ડિસ્પ્લે સ્ક્રીન છે. આમાં 16 MP નો સેલ્ફી કેમેરો અને 50 MP નો પાવર આપવા વાળો રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. 

સેમસંગ ગેલેક્સી એમ13 -
સેમસંગે ગેલેક્સી M13નો બેટરી બેકઅપ 6000 mAh છે. જો તમે એવો ફોન ઇચ્છો છે કે જે એકવાર ચાર્જ કરવા પર 1.5 દિવસ સુધી કામ કરે, તો આ ફોન બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. આ ફોનમાં એક ખરાબ વાત એ છે કે આને પુરેપુરો ચાર્જ થવામાં 1.5 કલાકનો સમય લાગે છે, પરંતુ ખુબી એ છે કે આને વારંવાર ચાર્જિંગ પર લગાવવાની જરૂર પડતી.

રિયલમી નારજો 50એ પ્રાઇમ - 
રિયલમી Narzo 50A પ્રાઇમની બેટરી બેકઅપ 5000 mAh છે. આ એક સિંગલ ચાર્જમાં આખો દિવસ કામ કરી શકે છે. કંપની અનુસાર, આમાં 18 વૉટનું ફ્લેશ ચાર્જર આપવામાં આવ્યુ છે, જે આના ચાર્જિંગ ટાઇમને ઓછો કરી શકે છે. આમાં 6.6 ઇંચની સુપર એચડી ડિસ્પ્લે મળે છે અને 50 MP નો ત્રિપલ એઆઇ રિયર કેમેરો અને 8 MP નો ફ્રન્ટ કેમેરો છે. 

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
Embed widget