શોધખોળ કરો
Advertisement
WhatsApp - Facebook - Instagram દુનિયાભરમાં ડાઉન, યૂઝર્સને થઈ રહી છે મુશ્કેલી
ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થતાં યૂઝર્સને અનેક મુશ્કેલીઓ પડી રહી છે.
નવી દિલ્હી: WhatsApp Facebook અને Instagramદુનિયાભરમાં અનેક સ્થળે ડાઉન છે. જેને લઇને યૂઝર્સને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. લોકો ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ડાઉન ડિટેક્ટરની વેબસાઈટ પ્રમાણે છેલ્લા 15 મિનિટથી વોટ્સએપ યૂઝર્સને સમસ્યા થઈ રહી છે. અને લોકો તેની ફરિયાદ પણ કરી રહ્યાં છે. ટ્વિટર પર WhatsApp Down અન Instagram Down હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યાં છે.
ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થતાં કેટલાક યૂઝર્સને લોગ ઈન કરવામાં મુશ્કેલી આવી રહી છે ત્યારે કેટલાક લોકોને ફેસબુક ન્યૂઝ ફીડ લોડ નથી થઈ રહી. વોટ્સએપ યૂઝર્સને મેસેજ મોકલવામાં મુશ્કેલી થઈ રહી છે. યૂઝર્સને ફોટોસ કે વીડિયો સેન્ડ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. ફૂસબુકે પણ આ અંગે ટ્વિટ કરી કર્યું છે. અને માફી માંગતા જલ્દીજ પ્રોબ્લેમ સોલ્વ કરવાની ખાતરી આપી છે.
We’re aware that some people are having trouble uploading or sending images, videos and other files on our apps. We're sorry for the trouble and are working to get things back to normal as quickly as possible. #facebookdown
— Facebook (@facebook) July 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement