શોધખોળ કરો

WhatsAppમાં આવ્યું નવું ફિચર્સ, હવે મેસેજ આપોઆપ આ રીતે થઈ જશે ડિલિટ, જાણો વિગત

મેસેજિંગ એપ Whatsapp યુઝર્સ માટે નવું વર્ઝન લાવી રહ્યું છે. હવે Whatsapp એપ પરથી મોકલેલા મેસેજ ઓટોમેટિક ટિલીટ કરી શકાશે.

નવી દિલ્હી: મેસેજિંગ એપ Whatsapp યુઝર્સ માટે નવું વર્ઝન લાવી રહ્યું છે. હવે Whatsapp એપ પરથી મોકલેલા મેસેજ ઓટોમેટિક ટિલીટ કરી શકાશે. Whatsapp એ એંડ્રોઈડ સ્માર્ટફોન માટે એક બીટા અપડેટ આપ્યું છે. આ વર્ઝનમાં Delete Messageના નામથી આ ફીચર આપવામાં આવી શકે છે. આ અપડેટ આવ્યા બાદ યુઝર હવે મેસેજીસને ડિલીટ કરવા માટેના સમયને કેટલાક સમય માટે સેટ કરી શકશે. જેનાથી તે ઓટોમેટિકલી ડિલીટ પણ કરી શકશે. જો કે ફિચરને Dissapearing Message ફિચર બતાવામાં આવ્યું હતુ. WhatsAppમાં આવ્યું નવું ફિચર્સ, હવે મેસેજ આપોઆપ આ રીતે થઈ જશે ડિલિટ, જાણો વિગત આ ફિચરનું હાલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. લેટેસ્ટ બીટા અપડેટમાં આ ફિચર ડાર્ક મોડ સાથે પણ જોઈ શકાય છે. એન્ડ્રોઈડના બીટા વર્ઝન 2.19.348 માં આ ફિચર્સ જોઈ શકાશે. જો કે હાલમાં એ સ્પષ્ટતા નથી થઈ કે કંપની તેનું સ્ટેબલ વર્ઝન ક્યારે જાહેર કરશે. ડિલીટ મેસેજ ફિચરથી યુઝર્સ કોઈ પણ મેસેજને ઓટોમેટિકલી ડિલીટ થવાનો સમયને સેટ કરી શકાશે. મેસેજને ખુદ ડિલીટ થવા માટે યુઝર્સને 1 કલાક, 1 દિવસ, 1 અઠવાડીયુ, 1 મહિનો અને 1 વર્ષના ઓપ્શન મળશે. જેમાં તેઓ પોતાની રીતે સેટ કરી શકશે. આ અપડેટનું સ્ટેબલ વર્ઝન ફિચરમાં થોડા અલગ ફેરફાર જોવા મળી શકે છે.

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget