શોધખોળ કરો

WhatsAppમા આવ્યું એક નવું ફિચર, ફેક ન્યૂઝ રોકવામાં કરશે મદદ

આ ફિચરની મદદથી યુઝર્સ એ જાણી શકશે કે મેસેજ ફોરવર્ડ થવાની ફ્રિકન્વસી શું છે. પાંચથી વધુ વખત કરવામાં આવેલા ફોરવર્ડ મેસેજ પર આ લેબલ દેખાશે.

  નવી દિલ્હીઃ મેસેજિંગ એપ WhatsApp એક નવુ ફિચર જાહેર કરી રહ્યું છે. ભારતીય યુઝર્સને આ ફિચર મળવાનું શરૂ થઇ ગયું છે. આ અગાઉ આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું.વાસ્તવમાં WhatsAppનું આ ફિચર ફેક ન્યૂઝ અને અફવાઓ પર લગામ લગાવવા માટે બનાવવામાં આવ્યું છે.WhatsAppનુ આ નવું ફિચર Frequently Forwarded મેસેજ માટે છે. આ ફિચર એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ માટે આપવામાં આવ્યું છે. આ ફિચરની મદદથી યુઝર્સ એ જાણી શકશે કે મેસેજ ફોરવર્ડ થવાની ફ્રિકન્વસી શું છે. પાંચથી વધુ વખત કરવામાં આવેલા ફોરવર્ડ મેસેજ પર આ લેબલ દેખાશે. લેટેસ્ટ વર્ઝન વોટ્સએપમાં આ ફિચર અપાઇ ચૂક્યું છે. WhatsApp એ ઘણા સમય અગાઉથી જ ફોરવર્ડ કરેલા મેસેજ પર એક લેબલની શરૂઆત કરી હતી. જેમાં એક સિંગલ એરો દેખાય છે જેનો અર્થ થાય છે કે આ મેસેજ ફોરવર્ડ છે. હવે એક નવા લેબલની શરૂઆત થઇ છે જે ડબલ એરોવાલું લેબલ છે. WhatsAppએ કહ્યું કે, વોટ્સએપ પર પ્રાઇવેસી અને Intimacyને મેઇન્ટેન કરવા માટે કંપની ફોરવર્ડ મેસેજને લિમિટ કરે છે. મેસેજ ફોરવર્ડ ફક્ત પાંચ લોકોને એકસાથે મોકલી શકાય છે. જો એક મેસેજને એક યુઝર પાંચ વખતથી વધુ ફોરવર્ડ કરે છે તો ત્યાં Double Arrow નું લેબલ બનશે. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે, તાજેતરમાં જ અમે અમારા ફોરવર્ડ મેસેજ લેબલમાં એક અપડેટ જાહેર કર્યું છે જે લોકોને એ ઓળખવામાં મદદ મળશે કે રીસિવ કરેલો મેસેજ કેટલી વખત ફોરવર્ડ કરવામાં આવ્યો છે. યુઝર તેને ફોરવર્ડ કરશે તો તેને એક નોટિસ પણ અપાશે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget