શોધખોળ કરો
Advertisement
આ કારણે ઘટી રહ્યાં છે વૉટ્સએપ યૂઝર્સ, આ એપને કરવામાં આવી રહી છે વધુ ડાઉનલૉડ
તાજેતરમાં જ વાયરલ થયેલી સેબેલ્સીની વાયરલ ચેટને આને લઇને શંદા વધુ વધી ગઇ છે. છે. વૉટ્સએપ સૌથી વધુ યૂઝ થનારી એપ છે, પરંતુ હવે લાગે છે કે યૂઝર્સ આનુ રિપ્લેસમેન્ટ શોધવા લાગ્યા છે
નવી દિલ્હીઃ વૉટ્સએપ પર સતત વાયરલ થઇ રહેલી ચેટ્સ બાદ એપની પ્રાઇવસી પૉલીસી પર સવાલો ઉઠવા લાગ્યા છે, તાજેતરમાં જ વાયરલ થયેલી સેબેલ્સીની વાયરલ ચેટને આને લઇને શંદા વધુ વધી ગઇ છે. છે. વૉટ્સએપ સૌથી વધુ યૂઝ થનારી એપ છે, પરંતુ હવે લાગે છે કે યૂઝર્સ આનુ રિપ્લેસમેન્ટ શોધવા લાગ્યા છે.
વૉટ્સએપની એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્શન પૉલીસી દ્વારા યૂઝર્સને એ વિશ્વાસ અપાવવામાં આવે છે કે યૂઝર્સની ચેટ બિલકુલ સિક્રેટ છે, એટલે જો તમે કોઇ દોસ્ત, સંબંધી સાથે ચેટ કરો છો, તો તમારી મરજી વિના તેને કોઇ નથી વાંચી શકતુ. પરંતુ વૉટ્સએપની લીક થઇ રહેલી ચેટે તેની પ્રાઇવસી પૉલીસી પર સવાલો ઉભી કરી દીધા છે. અને આ જ કારણે તેનુ રિપ્લેસમેન્ટ શોધી રહ્યાં છે. સાથે સાથે વૉટ્સએપના ડાઉનલૉડીંગ આંકડાઓમાં ઘટાડો જોવા મળ્યો છે.
વૉટ્સએપના ઘટતા યૂઝર્સની વચ્ચે ટેલિગ્રામે જણાવ્યુ છે કે તેના 400 મિલીયન માસિક યૂઝર્સ થઇ ચૂક્યા છે. જેમાં ગયા વર્ષથી અત્યાર સુધી લગભગ 100 મિલીયન યૂઝર્સનો વધારો થયો છે. લગભગ 1.5 મિલીયન યૂઝર્સ દરરોજ ટેલિગ્રામ ડાઉનલૉડ કરી રહ્યાં છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement