શોધખોળ કરો

વૉટ્સએપ ભારતીય યૂઝર્સ માટે આ ખાસ ફિચર પર કરી રહ્યું છે કામ, જાણો શું છે ને કઇ રીતે થશે ફાયદો......

WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp એક નવા ફીચર પોલ પર કામ કરી રહ્યું છે, જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. આ ફીચર માત્ર ગ્રુપ ચેટ્સ માટે જ ઉપલબ્ધ હશે

WhatsApp Voting - વૉટ્સએપ પોતાના યૂઝર્સ માટે સમયાંતરે નવી નવી સુવિધાઓ લાવતુ રહે છે, હવે આ કડીમાં વધુ એક નવુ ફિચર બહુ જલદી એડ થઇ શકે છે. વૉટ્સએપ કથિત રીતે મેસેજ રિએક્શન અને ગૃપ્સ માટે એક નવી ટેબ જેવી નવી ફેસિલિટીની એક સીરીઝ પર કામ કરી રહ્યું છે. WaBetaInfoના રિપોર્ટ અનુસાર, વૉટ્સએપ પોતાના યૂઝર્સ માટે એક ગૃપ પૉલિંગ ફિચર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યું છે. હાલમાં આ ફિચર પર કામ ચાલી રહ્યું છે. આને એવુ પણ કહેવામા આવી શકે છે કે બહુ જલદી તમે WhatsApp Groups માં Poll Feature નો ઉપયોગ કરી શકવાના છો. ભારતમાં આ ફિચરનો ખુબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp એક નવા ફીચર પોલ પર કામ કરી રહ્યું છે, જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. આ ફીચર માત્ર ગ્રુપ ચેટ્સ માટે જ ઉપલબ્ધ હશે, જ્યાં ગ્રુપ મેમ્બર્સ વોટ કરી શકશે. સારી વાત એ છે કે વોટ્સએપના આવનારા ફીચરનો ઉપયોગ ફક્ત ગ્રુપમાં જ થઈ શકશે અને તે ગ્રુપના સભ્યો જ તેને જોઈ શકશે. આ પોલના વોટિંગમાં ગ્રુપની બહારનો કોઈ યુઝર ભાગ લઈ શકશે નહીં.

અત્યારે આ ફીચર વિશે બહુ જાણીતું નથી. રિપોર્ટ્સ અનુસાર, એપ પહેલા આ ફીચરને iOS પ્લેટફોર્મ પર રિલીઝ કરી શકે છે. બાદમાં તેને એન્ડ્રોઇડ અને ડેસ્કટોપ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે. આ ફીચર વોટ્સએપ ગ્રુપમાં ખુબ કામ આવી શકે છે. ખાસ કરીને જ્યારે લોકોએ કોઈ બાબત વિશે અભિપ્રાય બનાવવો હોય અથવા કોઈપણ વિષય પર મત આપવો હોય.

પોલ ફીચર વોટિંગનું કામ સરળ બનાવી શકે છે. સારી વાત એ છે કે WhatsAppનું આ ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે. જણાવી દઈએ કે આ ફીચર મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પહેલાથી જ હાજર છે. વોટ્સએપ પર તેની રિલીઝની ચોક્કસ તારીખ નથી, પરંતુ એપ્લિકેશન તેને ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે.

આ પણ વાંચો--- 

ગુજરાત વિધાનસભામાં ભાજપની સરકારે સ્વીકાર્યુ- છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ત્રણ લાખ 64 હજાર 252 બેરોજગારો નોંધાયા

NEET UG Age Limit: NEET UG ની પરીક્ષામાં વયમર્યાદા હટાવાઈ, જાણો મોટા સમાચાર

CTET Result 2022 Announced: CTET નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક

ભારત માટે T-20 અને 2011નો વર્લ્ડકપ રમી ચૂકેલા આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ

IPL 2022, Gujarat Titans: હરાજીમાં કોઇએ ખરીદ્યો નહોતો, હવે ગુજરાત ટાઇટન્સમાં સામેલ થયો અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક બેટ્સમેન

ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દુનિયાના સૌ પ્રથમ વ્યક્તિનું સર્જરીના બે મહિના બાદ મોત

ટોપ સ્ટોરી

Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
Airtel એ લૉન્ચ કર્યું IQ Gateway, SMS થી WhatsApp સુધી બધુ એક જ Platform પર
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
તહેવારોની સિઝનમાં હોમ થિયેટરનો અદભુત અનુભવ: boAt એ લોન્ચ કર્યા 6 દમદાર Aavante સાઉન્ડબાર્સ
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
boAt Aavante Bar Prime Soniq-D Review: 240W ડૉલ્બી ઓડિયો, ઈક્વિકોર ડ્રાઈવર્સ અને 2.1- ચેનલ સાઉન્ડબાર
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?
Tech News: Spam Calls પર TRAIનો સકંજો, AI બતાવશે કોણ કરી રહ્યું છે સ્પેમ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget