શોધખોળ કરો

WhatsAppમાં આવી રહ્યું છે મલ્ટી ડિવાઇસ લૉગીન ફિચર, જાણો વિગતે

વૉટ્સએપ પરના એક રિપોર્ટનુ માનીએ તો કંપની મલ્ટી ડિવાઇસ લૉગીન ફિચર પર કામ કરી રહી છે. કંપની આ ફિચરને બીટા વર્ઝન પર ટેસ્ટ કરી રહી છે. ટેસ્ટિંગનુ ફાઇનલ સ્ટેજ ચાલી રહ્યું છે, આ પછી નવા ફિચરનું ફગ્શનલ ટેસ્ટિંગ થવાનુ બાકી છે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં સ્માર્ટફોન યૂઝર્સ સૌથી વધુ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપનો ઉપયોગ કરે છે. ઓફિસ કે ઘરે દરેક જગ્યાએ લોકો એકબીજા સાથે વૉટ્સએપની મદદથી વધુ જોડાય છે. યૂઝર્સ વૉટ્સએપને યૂઝ કરવા માટે ઓફિસ કે ઘરે લેપટૉપ કે કૉમ્પ્યુટર પર લૉગીન કરે છે, અને વાપરે છે. પરંતુ હવે એક ખાસ ફિચર આવવા જઇ રહ્યું છે, જેની મદદથી કોઇપણ યૂઝર્સ મલ્ટી ડિવાઇસ લૉગીન કરી શકશે. વૉટ્સએપ પરના એક રિપોર્ટનુ માનીએ તો કંપની મલ્ટી ડિવાઇસ લૉગીન ફિચર પર કામ કરી રહી છે. કંપની આ ફિચરને બીટા વર્ઝન પર ટેસ્ટ કરી રહી છે. ટેસ્ટિંગનુ ફાઇનલ સ્ટેજ ચાલી રહ્યું છે, આ પછી નવા ફિચરનું ફગ્શનલ ટેસ્ટિંગ થવાનુ બાકી છે. વૉટ્સએપ સાથે જાડોયેલી જાણકારી લીક કરનારી એક વેબસાઇટનુ માનીએ તો આ ફિચરનુ બીટા ડિવાઇસીસ પર જલ્દીથી યૂઝર્સ માટે અપડેટ કરવામાં આવશે. હાલ આ ફિચરનુ બીટા પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, વળી આનાથી MacOs ડિવાઇસ કનેક્ટ છે. ચાર અલગ અલગ ડિવાઇસ પર એકાઉન્ટ થશે ઓપન આ ફિચરના યૂઝ કરવાની વાત કરીએ તો આનાથી વૉટ્સએપ યૂઝર્સને ખુબ ફાયદો થશે. યૂઝરને એકવાર પોતાના વૉટ્સએપ એકાઉન્ટને મલ્ટીપલ ડિવાઇસથી કનેક્ટ કર્યા બાદ સ્માર્ટફોન વિનાજ તે ડિવાઇસ પર વૉટ્સએપનો ઉપયોગ કરી શકાશે. નવું ફિચર આવ્યા બાદ વૉટ્સએપને 4 ડિવાઇસ પર એકસાથે કનેક્ટ કરી શકાશે. આ ઉપરાંત વૉટ્સએપ એકાઉન્ટને એન્ડ્રોઇડની સાથે આઇઓએસ પર પણ એકસાથે ઓપન કરી શકાશે. જોકે, લૉગીન કઇ રીતે થશે તેની ડિટેલ સામે આવી નથી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget