શોધખોળ કરો

પહેલીવાર સેલમાં મળી રહ્યો છે Xiaomi Mi 10i, જાણો વનપ્લસને ટક્કર આપનારા આ ફોન પર શું છે ઓફર

ખાસ વાત છે કે Mi 10iની ટક્કર માર્કેટમાં અવેલેબલ વનપ્લસ નોર્ડ સાથે છે

નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની શ્યાઓમીએ Mi 10ને ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આ ફોનની ભારતમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. વળી આજે આ ફોનની પહેલી સેલ છે. અમેઝોન ઇન્ડિયા અને એમઆઇ ડૉટ કૉમ પર ચાલી રહેલા સેલમાં કેટલીય ઓફર્સ આપવામાં આવી રહી છે. આવો જાણીએ આ ફોનની શું કિંમત છે અને કેવા છે ફિચર્સ. સાથે મળી રહેલા ઓફર્સ વિશે પણ જાણો..... આ છે ઓફર્સ શ્યાઓમી Mi 10ને 20999 રૂપિયાની શરૂઆતી કિંમત સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યો હતો. આના 6GB+ 64GB વેરિએન્ટની પ્રાઇસ છે. સાથે આના 128GB સ્ટૉરેજની કિંમત 21,999 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. આ ફોન 8GB+ 128GB વેરિએન્ટ પણ અવેલેતબલ છે. જેની કિંમત 23,999 છે. શ્યાઓમીનો આ Mi 10i જો તમે ખરીદો છો તો તમને ICICI બેન્ક કાર્ડ તરફથી 2000 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત ફોન પર જિઓ તરફથી 10,000 રૂપિયાનુ બેનિફિટ પણ આપવામાં આવી રહ્યું છે. Mi 10iના સ્પેશિફિકેશન્સ આ ફોનમાં 6.67 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યુશન 2400 x 1080 પિક્સલ છે. આનો એડેપ્ટિવ સિંક રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો છે. પ્રૉટેક્શન માટે આમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. ફોનમાં 6GB અને 8GB રેમ આપવામાં આવી છે, સ્ટૉરેજ માટે 64GB અને 128GB નો ઓપ્શન આપવામાં આવ્યો છે. શ્યાઓમીનો આ ફોન એન્ડ્રોઇડ બેઝ્ડ MIUI 12 પર કામ કરે છે. ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G પ્રૉસેસરવાળો છે. જબરદસ્ત છે કેમેરા Mi 10i માં જબરદસ્ત કેમેરા ફિચર્સ આપવામાં આવ્યા છે. Mi 10i ના ચાર રિયર કેમેરામાં અપર્ચર એફ/1.75 ની સાથે 108 મેગાપિક્સલનો પ્રાઇમરી (Samsung HM2) સેન્સર, અપર્ચર એફ/2.2ની સાથે 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ખાસ વાત છે કે Mi 10iની ટક્કર માર્કેટમાં અવેલેબલ વનપ્લસ નોર્ડ સાથે છે.

ટોપ સ્ટોરી

Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
હવે ચશ્માથી જ થઈ જશે UPI પેમેન્ટ, Jio લાવ્યું AI સ્માર્ટગ્લાસ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget