શોધખોળ કરો

શ્યાઓમી આજે ભારતમાં લૉન્ચ કરશે Mi 11, જાણો કેવા હશે ફિચર્સ ને કિંમત.....

ફોનમાં Mi TurboCharge 55W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ ટેકનોલૉજીના સપોર્ટની સાથે 4600 mAhની બેટરી આપવામાં આવી છે, જે ફક્ત ફાસ્ટ ચાર્જ જ નથી કરતી પણ શાનદાર બેકઅપ પણ આપશે. લૉન્ચ પહેલા જાણો ફોનના ખાસ ફિચર્સ.....

નવી દિલ્હીઃ શ્યાઓમીનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન આજે ગ્લૉબલી લૉન્ચ કરવા જઇ રહ્યું છે. આ પ્રીમિયમ ફોનનો કસ્ટમર્સને ખુબ લાંબા સમયથી ઇન્તજાર હતા. ફોનમાં Mi TurboCharge 55W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ ટેકનોલૉજીના સપોર્ટની સાથે 4600 mAhની બેટરી આપવામાં આવી છે, જે ફક્ત ફાસ્ટ ચાર્જ જ નથી કરતી પણ શાનદાર બેકઅપ પણ આપશે. લૉન્ચ પહેલા જાણો ફોનના ખાસ ફિચર્સ..... આ હોઇ શકે છે કિંમત.... Xiaomi Mi 11ના 8 GB + 128 GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત ચીનમાં 3,999 યુઆન લગભગ 45,300 રૂપિયા છે. વળી આના 8 GB + 256 GBની કિંમત 4,299 યુઆન એટલે કે લગભગ 48,700 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત 12 GB + 256 GB વેરિએન્ટની કિંમત 4,699 યુઆન એટલે કે લગભગ 53,200 રૂપિયા રાખવામાં આવી છે. ભારતમાં પણ આ ફોનની કિંમત આની આસપાસ હોઇ શકે છે. Xiaomi Mi 11ના સ્પેશિફિકેશન્સ.... Xiaomi Mi 11માં 6.81-ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં HDR10+નો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. પ્રૉટેક્શન માટે આમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ સપોર્ટ છે. ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ MIUI 12.5 પર કામ કરે છે. આ ફોન ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. કેમેરા અને બેટરી.... આમાં 108MPનો પ્રાઇમરી કેમેરો OIS સપોર્ટની સાથે આપવામાં આવ્યો છે. ફોનમાં 13MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરો, 5MP મેક્રો કેમેરા અને 20MPનો કેમેરા સેલ્ફી આપવામાં આવ્યો છે. પાવર માટે Xiaomi Mi 11માં 4600mAhની બેટરી આપવામાં આવી છે, જે Mi TurboCharge 55W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગની સાથે આવે છે.

ટોપ સ્ટોરી

Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
Soundbars Across Budgets: હોમ ઓડિયોની વિવિધ જરૂરિયાતો માટે boAt Aavanteના છ શાનદાર વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
બેસ્ટ પાર્ટી સ્પીકર્સ: Karaoke, RGB લાઇટ્સ અને વાયરલેસ માઇક્સ સાથે BoAtના 4 વિકલ્પો
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
Laptop ની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલવી જોઈએ? જાણો 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 
શાનદાર બેટરી લાઈફ અને બેસ્ટ સાઉન્ડ, લાંબા સમય સુધી સાંભળવા માટે બેસ્ટ છે આ Headphones 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
Embed widget